Not Set/ Huawei Mate 20 Pro ફોનનું ભારતમાં આજથી વેચાણ શરુ

Huawei Mate 20 Pro ફોન ખાસ એમેઝોન પ્રાઈમ મેમ્બર્સ માટે એમેઝોન પર ૩ ડિસેમ્બર સોમવારથી અવેલેબલ છે. બાકીનાં લોકો માટે આ ફોન 4 ડિસેમ્બર મંગળવારથી અવેલેબલ હશે માત્ર એમેઝોન પર. આ ફોનની કિંમત ભારતમાં 6GB RAM/ 128GB મોડેલ માટે 69,990 રૂપિયા છે. આ ફોનમાં લેટેસ્ટ 7nm HiSilicon Kirin 980 SoC, ટ્રીપલ રીઅર કેમેરા સેટ અપ, […]

Top Stories India

Huawei Mate 20 Pro ફોન ખાસ એમેઝોન પ્રાઈમ મેમ્બર્સ માટે એમેઝોન પર ૩ ડિસેમ્બર સોમવારથી અવેલેબલ છે. બાકીનાં લોકો માટે આ ફોન 4 ડિસેમ્બર મંગળવારથી અવેલેબલ હશે માત્ર એમેઝોન પર.

આ ફોનની કિંમત ભારતમાં 6GB RAM/ 128GB મોડેલ માટે 69,990 રૂપિયા છે. આ ફોનમાં લેટેસ્ટ 7nm HiSilicon Kirin 980 SoC, ટ્રીપલ રીઅર કેમેરા સેટ અપ, નેનો મેમરી કાર્ડ સ્લોટ છે.

લોન્ચ ઓફરમાં તમે અર્લી બર્ડ લીમીટેડ પીરીયડ બન્ડલ ઓફરના ભાગ રૂપે Sennheiser PXC 550 વાયરલેસ હેડફોન, આ નવા ફોન સાથે 71,990 રૂપિયા સાથે ખરીદી શકો છો.

સ્ટોરેજ કેપેસિટીને નેનો મેમરી કાર્ડની મદદથી 256 GB સુધી લઇ જઈ શકાય છે. આ ફોનમાં Android 9.0 Pie છે. 4,200mAh ની બેટરી, 3D ફેસ અનલોકીંગ છે.