આજનું રાશિભવિષ્ય/ આજે મહાવીર જયંતિએ આ રાશિના લોકોએ પુણ્ય કરવું, જાણો તમારૂં આજનું રાશિફળ

આજે 10 એપ્રિલ ચૈત્ર સુદ તેરસ ગુરુવાર છે. ચંદ્ર સિંહ રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે. પૂર્વફાલ્ગુની નક્ષત્ર બેઠું છે. સવારે 06.30 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.55 કલાકે થશે.

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 10 એપ્રિલ ચૈત્ર સુદ તેરસ ગુરુવાર છે. ચંદ્ર સિંહ રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે. પૂર્વફાલ્ગુની નક્ષત્ર બેઠું છે. સવારે 06.30 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.55 કલાકે થશે.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

આજે મહાવીર જયંતી છે.

તેરસની   સમાપ્તિ   :        સવારે ૦૧:૦૦ સુધી.

તારીખ   :-    ૧૦-૦૪-૨૦૨૫, ગુરુવાર / ચૈત્ર સુદ તેરસના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૨૪ થી ૦૮:૦૦
લાભ ૧૨:૪૧ થી ૦૨:૧૫
અમૃત ૦૨:૧૫ થી ૦૩.૫૦
શુભ ૦૫:૨૪ થી ૦૬:૫૮

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૬:૫૮ થી ૦૮:૨૩
  • મેષ (અ, લ , ઈ) :-
  • બાકી કાર્ય ઉકેલાય.
  • તેજસ્વી બનો.
  • અન્ય પર વિશ્વાસ કરવાનું ટાળો.
  • પૈસાની તંગી રહેશે.
  • શુભ કલર – ભૂખરો
  • શુભ નંબર – ૨

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • દિવસ યાદગાર રહે.
  • વિરોધનો સામનો કરવો પડે.
  • સંબંધોમાં સુમેળ જાળવવાનો પ્રયાસ કરો.
  • નાની-નાની વાતો મોટી ન બનાવો.
  • શુભ કલર- પોપટી
  • શુભ નંબર- ૭

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • મનને શાંત રાખવા માટે ધ્યાન કરો.
  • પાણીનું સેવન વધારવું.
  • બોલવામાં વિવેક રાખવો.
  • ચિંતામાંથી મુક્ત થાઓ.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૫

 

  • કર્ક (ડ , હ) :-
  • અભ્યાસમાં પ્રગતિ થાય.
  • કપટ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે.
  • લાંબી મુસાફરી ટાળો
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૬
  • સિંહ (મ , ટ) :-
  • ભૂતકાળના રોકાણથી આવક વધે.
  • વેપારમાં વધુ મહેનત કરવી પડે.
  • જૂના પરિચિતને મળવાનું થાય.
  • ભૂતકાળના વિવાદનો ઉકેલ મળે.
  • શુભ કલર – બદામી
  • શુભ નંબર – ૯

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • ખુલ્લી આખે સપનાં જોવાય.
  • દિવસ ઉત્તમ જણાય.
  • વધારે કામના કારણે થાક રહેશે.
  • ઘરનું વાતાવરણ શાંત રહેશે
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૮
  • તુલા (ર , ત) :-
  • વડીલોની સલાહ લઈને કામ કરો.
  • કામમાં થોડી અડચણો આવી શકે.
  • નુકસાન સહન કરવું પડી શકે.
  • કોઈપણ સરકારી યોજનો લાભ થશે.
  • શુભ કલર – સિલ્વર
  • શુભ નંબર – ૫

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • નવા કાર્યની શુભ શરૂઆત થાય.
  • સંબંધોમાં થોડી નારાજગી રહેશે.
  • વ્યસ્તતાને કારણે શારીરિક થાક લાગે.
  • જવાબદારીઓનો બોજ વધુ રહેશે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૬

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • કામથી વહેલું અવાય.
  • સરકારી કે કોર્ટ સંબંધિત મામલામા સફળતા મળે.
  • ઘરની વ્યવસ્થાઓ થોડી બગડી શકે.
  • પેપર વર્ક વખતે બેદરકાર ન રહેવું.
  • શુભ કલર – ચોકલેટ
  • શુભ નંબર – ૧

 

  • મકર (ખ, જ) :-
  • ઘરના કામથી થાકી જાવ.
  • સમૃધ્ધિનો અનુભવ થાય.
  • કામને પ્રાથમિકતા આપો.
  • નવા ઓર્ડર મળવાની શક્યતા છે.
  • શુભ કલર – ગોલ્ડન
  • શુભ નંબર – ૩

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • વૈભવ વિલાસ વધે.
  • સમય શીખવાડી જાય.
  • વેપારમાં પડકારો આવશે.
  • ધીરજ સાથે દિવસ પસાર થાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૬

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • લેવડ-દેવડથી સાવધાન રહો.
  • નિર્ણય તમારા પક્ષમાં આવે.
  • દિનચર્યામાં ફેરફાર થાય.
  • લાંબા ગાળાનો લાભ થાય.
  • શુભ કલર – વાયોલેટ
  • શુભ નંબર – ૪

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:બુધ ગ્રહ આજથી મીન રાશિમાં કરશે ગોચર, જાણો તમને કેવું ફળ મળશે

આ પણ વાંચો: