Gujarat News/ શિક્ષણ સહાયકો માટે મહત્વની જાહેરાત, ભરતીના ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું લિસ્ટ જાહેર

બિન સરકારી શાળાઓ ના ઉમેદવારો માટે પણ તારીખ જાહેર કરવામાં આવી છે.

Top Stories Gujarat

Gujarat News : શિક્ષણ સહાયકો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જેમાંભરતીના ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. સરકારી શાળાઓના ઉમેદવારો માટે તારીખ જાહેર કરવામાં આવી છે. 9-16 એપ્રિલે કોલ લેટર ડાઉન લોડ કરી શકશે.

બિન સરકારી શાળાઓ ના ઉમેદવારો માટે પણ તારીખ જાહેર કરવામાં આવી છે. જે  9 થી 24 એપ્રિલ સુધી કોલલેટર ડાઉનલોડ કરી શકાશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટમાં પોલીસનો આતંક, વાહનચાલક પર લાકડી વડે હુમલો કર્યાનો વીડિયો વાયરલ

આ પણ વાંચો:રાજકોટના તત્કાલીન આસીસ્ટંટ ટાઉન પ્લાનર સામે અપ્રમાણસર મિલ્કતનો ગુનો દાખલ

આ પણ વાંચો:રાજકોટમાં કુવાડવા રોડ પર સાબુની ફેક્ટરીમાં ભીષણ આગ