Rajkot News : રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન આસીસ્ટંટ ચાઉન પ્લાનર અને હાલ ડેપ્યુટી એક્ઝીક્યુટીવ એન્જીનીયર તરીકે ફરજ બજાવતા અજય ્મસુખ વેગડ વિરૂધ્ધ રાજકોટ એસીબીએ અપ્રમાણસર મિલ્કતનો ગુનો નોંધ્યો છે.
તપાસમાં 2014થી 2024 દરમિયાન આરોપી અજય વેગડની અપ્રમાણસર મિલ્કત તપાસના ચેકીંગ દરમિયાન દસ્તાવેજી પુરાવા અને બેન્ક ખાતાની વિગતો ઉપરાંત વિવિધ સરકારી કચેરીોમાંથી મેળવેલી દસ્તાવેજી માહિતીતથા તેમના નાણાકીય વ્યવહારોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. જેમાં આરોપીએ પોતાના હોદ્દાનો દુરૂપયોગ કરીને ભ્રષ્ટાચાર કરીને મેળવેલા નાણા પોતાની પત્ની, બાળકો ઉપરાંત સ્થાવર અને જંગમ મિલ્કતોમાં રોકાણ કર્યું હોવાનું બહાર આવ્યું હતું.
જેમાં અજય વેગડના પોતાના તથા પરિવારના સભ્યોના વિવિધ બેન્ક ખાતામાં કુલ રૂ. 65,97,000 ની રોકડ રકમ જમા કરાવી હોવાનું બહાર આવ્યુ હતું.
આ પણ વાંચો:અમદાવાદની પ્રેમ સ્કૂલના શાળા સંચાલકોની મનમાની! ફરજીયાત લીલા રંગનું સ્વેટર પહેરવા દબાણ
આ પણ વાંચો:સુરત: શાળા સંચાલકોએ વાલીઓ પાસે ભરાવ્યું ડિકલેરેશન ફોર્મ, જવાબદારીમાંથી હટવાનો પ્રયાસ
આ પણ વાંચો:માઉન્ટ કાર્મેલ સ્કૂલ મામલે શાળા સંચાલકો સાથે ડીઈઓએ રચેલી કમિટીની બેઠક…
