Aravalli News : અરવલ્લી જિલ્લામાં વીજળી પડતા બે જણાના મોત નીપજ્યા છે. ભિલોડાના ધંધાસણમાં વીજળી પડતા આ કરૂણ બનાવ બન્યો હતો. જેમાં પંચાયતની બાજુમાં ઉભેલા બે યુવાનો પર વીજળી પડી હતી.
ગાજવીજ સાથે વરસાદના પગલે વીજળી પડવાની ઘટના બની હતી. બંને યુવકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:સુરતમાં મહિલા પોલીસકર્મીનો ગળાફાંસો ખાઈને આપઘાત, ડાયરીમાંથી સુસાઈડ નોટ મળી આવી
આ પણ વાંચો:જામનગરમાં પરપ્રાંતીય તરુણી અને યુવકે ગળાફાંસો ખાધો
આ પણ વાંચો:પ્રેમસંબંધનો કરૂણ અંજામ : યુવતીના મંગેતરે પ્રેમીની હત્યા કરી દેતા પ્રેમિકાએ ખાધો ગળાફાંસો

