Vadodara News/ વડોદરા શહેરમાં વાવાઝોડાના કહેર., કુલ ત્રણના મોત

Vadodara News : વ઼ડોદરા શહેરમાં વાવાઝોડાએ કહેર મચાવ્યો હતો. જેમાં ત્રણ જણાના મોત નીપજ્યા હતા. જેમાં એલિવેટર પડતા રિક્ષા ચાલક દબાયો હતો. આ બનાવમાં રિક્ષા ચાલક ગિરીશ શશીકાંત ચૌરેનું મોત નીપજ્યુ હતું. અન્ય એક બનાવમાં વીજ કરંટ લાગતા એક વ્યક્તિનું મોત થયું હતું. આ રાહદારીને વીજ કરંટ લાગતા તે મોતને ભેટ્યો હતો. જ્યારે રાજમહેલ રોડ […]

Top Stories Gujarat Vadodara

Vadodara News : વ઼ડોદરા શહેરમાં વાવાઝોડાએ કહેર મચાવ્યો હતો. જેમાં ત્રણ જણાના મોત નીપજ્યા હતા. જેમાં એલિવેટર પડતા રિક્ષા ચાલક દબાયો હતો. આ બનાવમાં રિક્ષા ચાલક ગિરીશ શશીકાંત ચૌરેનું મોત નીપજ્યુ હતું. અન્ય એક બનાવમાં વીજ કરંટ લાગતા એક વ્યક્તિનું મોત થયું હતું.

આ રાહદારીને વીજ કરંટ લાગતા તે મોતને ભેટ્યો હતો. જ્યારે રાજમહેલ રોડ ખાતે પણ એક વ્યક્તિનું મોત નીપજ્યુ હતું. આમ વડોદરામાં ત્રણ જણાના મોત થયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં મહિલા પોલીસકર્મીનો ગળાફાંસો ખાઈને આપઘાત, ડાયરીમાંથી સુસાઈડ નોટ મળી આવી

આ પણ વાંચો:જામનગરમાં પરપ્રાંતીય તરુણી અને યુવકે ગળાફાંસો ખાધો

આ પણ વાંચો:પ્રેમસંબંધનો કરૂણ અંજામ : યુવતીના મંગેતરે પ્રેમીની હત્યા કરી દેતા પ્રેમિકાએ ખાધો ગળાફાંસો