Ahmedabad News : અમદાવાદના વાતાવરણમાં એકદમ પલ્ટો આવ્યો હતો. જેમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. જેને પગલે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. જેમાં યુનિવર્સિટી વિસ્તારનું મહાકાય વૃક્ષ થયું ધરાશાયી થયું હતું. જેમાં વૃક્ષની નીચે પાર કરેલું વાહન પણ દબાઈ ગયું હતું.
કોમર્સ ૬ રસ્તા ખાઉગલી પાસે આ બનાવ બન્યો હતો. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. અમદાવાદ શહેરમાં અલગ અલગ ઠેકાણે 10 જેટલા વૃક્ષો ધરાશાયી થયા હતા. વૃક્ષો ધરાશાયી થવાથી રસ્ચા પણ બ્લોક થઈ ગયા હતા.
આ પણ વાંચો:સુરતમાં મહિલા પોલીસકર્મીનો ગળાફાંસો ખાઈને આપઘાત, ડાયરીમાંથી સુસાઈડ નોટ મળી આવી
આ પણ વાંચો:જામનગરમાં પરપ્રાંતીય તરુણી અને યુવકે ગળાફાંસો ખાધો
આ પણ વાંચો:પ્રેમસંબંધનો કરૂણ અંજામ : યુવતીના મંગેતરે પ્રેમીની હત્યા કરી દેતા પ્રેમિકાએ ખાધો ગળાફાંસો
