આજનું રાશિભવિષ્ય/ આજે આ રાશિના લોકોને કુટુંબીજનોને મળવાનું થાય, જાણો તમારૂ આજનું રાશિફળ

આજે 20 નવેમ્બર કારતક વદ પાંચમ બુધવાર છે. ચંદ્ર કર્ક રાશિમાં છે. સૂર્ય વૃશ્ચિક રાશિમાં છે. પુનર્વસુ નક્ષત્ર બેઠું છે. સવારે 07.05 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 5.50 કલાકે થશે

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 20 નવેમ્બર કારતક વદ પાંચમ બુધવાર છે. ચંદ્ર કર્ક રાશિમાં છે. સૂર્ય વૃશ્ચિક રાશિમાં છે. પુનર્વસુ નક્ષત્ર બેઠું છે. સવારે 07.05 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 5.50 કલાકે થશે

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

ગણેશજીની પૂજા કરવી.·        પાંચમની સમાપ્તિ:  બપોરે ૦૪:૪૭ સુધી. 

  • તારીખ :-        ૨૦-૧૧-૨૦૨૪, બુધવાર/ કારતક વદ પાંચમના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૬:૫૬ થી ૦૮:૧૮
અમૃત ૦૮:૧૮ થી ૦૯:૪૦
શુભ ૧૧:૦૩ થી ૧૨.૨૫
લાભ ૦૪:૩૧ થી ૦૫:૫૩

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૩૧ થી ૦૯:૦૯
અમૃત ૦૯:૦૯ થી ૧૦:૪૭
  • મેષ (અ, લ , ઈ) :-
  • શરીરને યોગ્ય આરમ કરવો.
  • કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
  • વિવિધ સ્થળેથી આર્થિક લાભ થાય.
  • કોઈક નવા પરિચયમાં આવે.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૬

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • સાંજ પછી કોઈ સમાચાર મળે.
  • દુશ્મન પણ દોસ્ત બને.
  • લગ્નજીવન સારું રહે.
  • દિવસ સારો જાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૨

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • હતાશા મોઢા પર ન લાવા દો.
  • કામનું દબાણ વધે .
  • સ્વાસ્થ્યની દૃષ્ટિએ સારો દિવસ સારો જાય.
  • થાક લાગે જ.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૯

 

  • કર્ક (ડ , હ) :-
  • નવા સોદા પાર પડે.
  • નાણાનો નવો સ્ત્રોત વહે.
  • લાંબા ગળાનો લાભ થાય.
  • તમારા જીવનસાથી તમને વખાણશે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૪

 

  • સિંહ (મ , ટ) :-
  • અણધાર્યા સ્થળેથી આમંત્રણ મળશે
  • લાંબી મુસાફરીની યોજના બને.
  • સમયનો સદઉપયોગ થાય.
  • નવા મિત્રો બને.
  • શુભ કલર – કથ્થાઈ
  • શુભ નંબર – ૬

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • આર્થિક ધનલાભ થાય.
  • ધન બચાવીને રાખો.
  • તમારી આવડત કામમાં આવે.
  • નવો પ્રેમ બંધાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૭

 

  • તુલા (ર , ત) :-
  • સ્વાસ્થ્ય સારું રહે.
  • ધન ધાર્મિક કાર્યોમાં વાપરો.
  • નવી યોજના બને.
  • આળસનો ત્યાગ કરવો.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૨

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • ધનને ખોટી રીતે વેડફો નહીં.
  • તમારો નિર્ણય ખોટો પડી શકે છે.
  • નવા વ્યક્તિનું આગમન થાય.
  • સારા લોકોથી મેળાપ થાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૪

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • નોકરીમાં નવી તક મળે.
  • અનુભવથી શીખવા મળે.
  • અતિથિ ઘરે આવે.
  • પેટની સમસ્યા રહે.
  • શુભ કલર –સોનેરી
  • શુભ નંબર – ૮
  • મકર (ખ, જ) :-
  • અણધાર્યા પ્રવાસ થાય.
  • પ્રેમમાં નવેસરથી પડાય.
  • સ્નાયુની તકલીફ રહે.
  • કામની પ્રશંસા થાય.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૭
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ખર્ચ પર અંકુશ લાવવો.
  • ખાસ મિત્ર લાગણી સમજે.
  • મુજવણ રહ્યા કરે.
  • ખોટો ભય ન રાખવો.
  • શુભ કલર –રાતો
  • શુભ નંબર – ૫

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • અજાણી વ્યક્તિ થી ધનલાભ થાય.
  • આવકનો નવો સ્રોત ઊભો થશે.
  • ઓફિસના કામનું દબાણ રહે.
  • મનને શાંતિ જણાય.
  • શુભ કલર –આસમાની
  • શુભ નંબર – ૧

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:શું તમે પણ જૂના કપડા દાન કરી દો છો? તો પહેલા જાણી લો વાસ્તુ સંબંધિત નિયમો

આ પણ વાંચો:અત્યંત શુભ ફળદાયી છે બિલિપત્રનું વૃક્ષ, ઘરમાં આ દિશામાં ઉગાડવાથી પ્રાપ્ત થાય છે સમૃદ્ધિ

આ પણ વાંચો:કેદારનાથ ધામના કપાટ બંધ થતા હવે ક્યાં પૂજા કરવામાં આવશે