કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
આજે કારતક સુદ અગિયારસ છે.પંચક આજેપૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.
- તારીખ :- ૧૨-૧૧-૨૦૨૪,મંગળવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૧ / કારતક સુદ અગિયારસ
- રાશી :- મીન (દ, ચ, ઝ, થ)
- નક્ષત્ર :-પૂર્વ ભાદ્રપદ (સવારે૦૭:૫૨સુધી.)
- યોગ :- હર્ષણ (સાંજે૦૭:૧૩ સુધી.)
- કરણ :- વિષ્ટિ (સાંજે૦૪:૦૬સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજેપૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.
- વિંછુડો આજેનથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- તુલા üમીન
- સૂર્યોદય :- Øસૂર્યાસ્ત :-
ü ૦૬.૫૧એ.એમ ü ૦૫.૫૫ પી.એમ.
- ચંદ્રોદય Øચંદ્રાસ્ત
- ૦૩:૧૮પી.એમ ü૦૩:૫૦એ.એમ
- અભિજિત મૂહર્ત :- Øરાહુકાળ
ü બપોરે૧૨:૦૧ થી બપોરે ૧૨:૪૫ સુધી. ü બપોરે ૦૩.૦૯ થી ૦૪.૩૨ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
· વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો.· અગિયારસની સમાપ્તિ સાંજે ૦૪:૦૬સુધી.
- તારીખ:- ૧૨-૧૧-૨૦૨૪, મંગળવાર /કારતકસુદઅગિયારસના ચોઘડિયા
|
દિવસના ચોઘડિયા |
|
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૦૦ થી ૧૨:૨૩ |
| અમૃત | ૧૨:૨૩થી ૦૧:૪૬ |
| શુભ | ૦૩:૧૦ થી ૦૪:૩૨ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૩૩થી ૦૯:૧૦ |
| શુભ | ૧૦:૪૭થી ૧૨:૨૪ |
- મેષ (અ, લ , ઈ) :-
- મોજ મજામાં દિવસ જાય.
- મનને શાંતિ જણાય.
- કર્મચારીને કામ પર ધ્યાન રાખવું.
- મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- રોકાણમાંથી લાભ થાય.
- તમારી આવડતથી ફાયદો થાય.
- કુદરતી સૌન્દર્યની મજા માણી શકો.
- પ્રવાસના યોગ બને.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૨
- મિથુન (ક, છ, ઘ) :-
- માનસિક થાક લાગે.
- કળા ક્ષેત્રવાળાને લાભ થાય.
- મન વિચલિત થાય.
- પ્રોપર્ટી ખરીદી શકો.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૮
કર્ક (ડ , હ) :-
- પૈસાની બચત કરવી.
- સામાજિક કાર્યપૂર્ણ થાય.
- માતા – પિતાના આર્શીવાદથી લાભ થાય.
- કાર્ય ક્ષેત્રમાં પ્રેમ મળે.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૪
- સિંહ (મ , ટ) :-
- કોઈ જગ્યાએથી મદદ મળે.
- ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
- પોતાના પ્રેમ જોડે મિલન થાય.
- કામનો બોજો ઓછો થાય.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૬
- કન્યા (પ , ઠ, ણ) :-
- ઉધાર આપવું કે લેવું નહિ.
- જુસ્સામાં વધારો થાય.
- જૂના રહસ્યો બહાર આવે.
- બીજા લોકોની કદર કરવી.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૩
- તુલા (ર , ત) :-
- ધન સંબંધી કાર્ય ઉકેલાય.
- રોકાણ કરવાથી લાભ થાય.
- કોઈ રોમેન્ટિક જગ્યાએ જવાની ઈચ્છા થાય.
- પ્રાણીઓ રાખવાની ઈચ્છા થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૯
- વૃશ્વિક (ન, ય) :-
- લાંબા સમયથી અટકાયેલ કાર્ય પૂર્ણ થાય.
- કોઈ વાત યાદ કરીને હસુ આવે.
- પ્રેમી સાથે મીઠો ઝગડો થઇ શકે.
- જમીન મકાનથી ફાયદો થાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૧
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- વિચારો ન કરવા.
- મગજ શાંત રાખવું.
- ધાર્મિક કાર્ય થાય.
- રોકાણ કરવા માટે ઉત્તમ દિવસ છે.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૫
- મકર (ખ, જ) :-
- નવી નોકરીની વાત આવે.
- કોઈના પ્રેમમાં પડી શકો.
- કોઈ વાતને વાગોળવાની મજા આવે.
- નવી વ્યક્તિનું આગમન થાય.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૮
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- સાધુ બનવાનું મન થાય.
- સોનું ખરીદવાની ઈચ્છા થાય.
- જલ્દી વિશ્વાસ ન મૂકવો.
- મનગમતું કાર્ય પૂર્ણ થાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૬
- મીન (દ, ચ, ઝ, થ) :-
- લાભકારક દિવસ રહે.
- વેપારમાં બેદરકારી ન રાખવું.
- તમારા માટે પૂરતો સમય મળે.
- તમારું સન્માન થાય.
- શુભ કલર – ગુલાબી
શુભ નંબર – ૭
આ પણ વાંચો:અત્યંત શુભ ફળદાયી છે બિલિપત્રનું વૃક્ષ, ઘરમાં આ દિશામાં ઉગાડવાથી પ્રાપ્ત થાય છે સમૃદ્ધિ
આ પણ વાંચો:રુદ્રાભિષેકનું મહત્વ: ભગવાન શિવને રૂદ્રાભિષેક કેવી રીતે કરવામાં આવે છે?
આ પણ વાંચો:તુલસી પાસે ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ, આવી શકે છે ઘરમાં દરિદ્રતા
