આજનું રાશિફળ/ આજનું રાશિ ભવિષ્ય: આજે બુદ્ધિચાતુર્યથી આ જાતકો મોટો લાભ પ્રાપ્ત કરશે, જાણો કેવો રહેશે તમારો દિવસ

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

Trending Rashifal Dharma & Bhakti

 આજનું પંચાંગ:

  • તારીખ :-  ૨૨-૦૮-૨૦૨૪, ગુરુવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / શ્રાવણ વદ ત્રીજ
  • રાશી :-    મીન          (દ, ચ, ઝ, થ)
  • નક્ષત્ર :-   ઉત્તરભાદ્રપદ   (રાત્રે ૧૦:૦૫ સુધી.)
  • યોગ :-    ધૃતિ             (બપોરે ૦૧:૧૧ સુધી.)
  • કરણ :-   વિષ્ટિ              (બપોરે ૦૧:૪૬ સુધી.)
  • વિંછુડો કે પંચક :- પંચક આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • સિંહ                             ü મીન
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૬.૧૮ કલાકે                            ü સાંજે ૦૭.૦૫ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü ૦૯:૦૪ પી. એમ.                                ü ૦૮:૪૬ એ.એમ.

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üબપોરે ૧૨:૧૬ થી બપોર ૦૧:૦૭ સુધી.       ü બપોરે ૦૨.૧૭ થી બપોરે ૦૩.૫૩ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

 આજે બાળ ચોથ છે.

ત્રીજની   સમાપ્તિ   :        બપોરે ૦૧:૪૫ સુધી.

તારીખ   :-    ૨૨-૦૮-૨૦૨૪, ગુરુવાર /  શ્રાવણ વદ ત્રીજના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૧૮ થી ૦૭:૫૪
લાભ ૧૨:૪૨ થી ૦૨:૧૭
અમૃત ૦૨:૧૭ થી ૦૩.૫૩
શુભ ૦૫:૩૦ થી ૦૭:૦૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૭:૦૫ થી ૦૮:૩૦
  • મેષ (અ, લ , ઈ) :-
  • બુધ્ધિમાં નવીનતાનો જન્મ થશે.
  • સખત મહેનતથી સફળતા મળશે.
  • લાભકારક તકોની પ્રાપ્તિ થશે.
  • નવી નોકરીથી લાભ મળશે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૧ 
  • વૃષભ (બ, વ, ઉ) :-
  • બાળકોના સ્વાસ્થ્યની ચિંતા રહેશે.
  • સબંધીઓની અવરજવર થશે.
  • જમીન મકાન માટે સંજોગ પ્રાપ્ત થશે
  • યાત્રાના યોગ છે.
  • શુભ કલર – વાયોલેટ
  • શુભ નંબર – ૩
  • મિથુન (ક, છ, ઘ) :-
  • જોશ અને જૂનુનમાં કોઈ કમી નહી રહે.
  • કાર્યોમાં સારા પરિણામ પ્રાપ્ત કરશો.
  • મિત્રો તરફથી આર્થિક મદદ મળે.
  • દિવસ તમારા માટે ખૂબ ફળદાયક રહેશે.
  • શુભ કલર – ચોકલેટી
  • શુભ નંબર – ૬ 
  • કર્ક (ડ , હ) :-
  • આરોગ્ય પર પ્રતિકૂળ અસર થશે.
  • ડાબી આંખનું ધ્યાન રાખો.
  • ગુપ્ત શત્રુઓથી સાવધાન રહો.
  • હિંમત અને આત્મવિશ્વાસનો અભાવ હોય.
  • શુભ કલર – રાખોડી
  • શુભ નંબર – ૫ 
  • સિંહ (મ , ટ) :-
  • તમને ભાઈ-બહેનોથી સાવધાન રહો.
  • તમને મદદ મળી શકે છે.
  • પારિવારિક જીવન સુખદ રહેશે
  • જીવનસાથી સાથે તમારો સારો તાલમેલ રહેશે.
  • શુભ કલર – ગોલ્ડ
  • શુભ નંબર – ૮ 
  • કન્યા (પ , ઠ, ણ) :-
  • લક્ષ્યો સુધી પહોંચવા પ્રયત્નો કરવા પડશે.
  • આધ્યાત્મિકતામાં રસ વધે.
  • નવુ કરવા તૈયાર રહો છો.
  • આગળ વધવા માટે પ્રેરિત કરો છો.
  • શુભ કલર – સિલ્વર
  • શુભ નંબર – ૭ 
  • તુલા (ર , ત) :-
  • ભાગીદારીમાં વેપાર કરનારાઓને લાભ થશે.
  • તમારા મિત્રો તમને મદદ કરશે.
  • સંબંધોમાં સાવચેત રહેવાની જરૂર છે,
  • કામ માટે બાકીનો સમય સારો રહેશે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૪ 
  • વૃશ્વિક (ન, ય) :-
  • પ્રવાસ થઇ શકે છે,
  • ધનનો ખર્ચ વધુ થશે
  • પરિણામ સકારાત્મક આવશે.
  • શેર બજારમાં રોકાણ કરવાથી તમને લાભ થશે.
  • શુભ કલર – નીલો
  • શુભ નંબર – ૨ 
  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • તણાવથી છૂટકારો મેળવી શકશો.
  • મનમાં સર્જનાત્મક વિચારો વધશે.
  • નાની શારીરિક સમસ્યાઓ થશે.
  • કોઈ પર આંધળો વિશ્વાસ ન કરવો
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૯ 
  • મકર (ખ, જ) :-
  • સાવચેત રહેવું
  • અશાંત અનુભવી શકે છે.
  • થોડી આક્રમકતા વધી શકે છે.
  • પરિવારને પૂરતો સમય આપી શકશો.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૫ 
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • આર્થિક લાભ આપશે.
  • ઘરના વાતાવરણમાં સુસંગતતા લાવશે.
  • વાનગીઓ ખાવાની તક પણ મળશે.
  • મહેનત કરવી પડશે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૧ 
  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • તમે દિવસભર પરેશાન રહી શકો છો.
  • તમારું ધન ધાર્મિક કાર્યો માં વપરાય.
  • તમને માનસિક શાંતિ મળે.
  • ઘરમાં સમસ્યા ઊભી થઈ શકે છે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૪