Washington News/ અલ કાયદા સાથે સંકળાયેલા ટોચના કમાન્ડરને ઉડાવી દેવાયો

અમેરિકાએ હજુ પણ સીરિયા પર બોમ્બમારો ચાલુ રાખી રહ્યો છે.

Top Stories World Breaking News

Washington News: અમેરિકન સેનાએ (US Army) રવિવારે કહ્યું કે તેણે ઉત્તર પશ્ચિમ સીરિયામાં (North West Syria) એક મોટો હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં અલ કાયદા (Al Queda) સાથે સંકળાયેલા એક ટોચના કમાન્ડરને ઠાર કરી દેવાયો હતો. એક નિવેદનમાં, યુએસ સેન્ટ્રલ કમાન્ડે આ વ્યક્તિને આતંકવાદી સંગઠન હુર્રાસ અલ-દિનમાં એક વરિષ્ઠ નાણાકીય અને લોજિસ્ટિક્સ અધિકારી તરીકે ગણાવ્યો હતું. જોકે, અમેરિકાની સેનાએ આ હુમલા અંગે કોઈ વધારાની માહિતી આપી નથી.

US carries out air strikes in Syria after American contractor killed -  BusinessToday

અમેરિકાએ હજુ પણ સીરિયા પર બોમ્બમારો ચાલુ રાખી રહ્યો છે. યુએસ સેનાએ રવિવારે કહ્યું કે તેણે ઉત્તર પશ્ચિમ સીરિયામાં એક મોટો હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં અલ કાયદા સાથે સંકળાયેલા એક ટોચના કમાન્ડરને ઉડાવી દેવાયો હતો.

What we know about the US strikes in Iraq and Syria | CNN

એક નિવેદનમાં, યુએસ સેન્ટ્રલ કમાન્ડે આ વ્યક્તિને “આતંકવાદી સંગઠન હુર્રાસ અલ-દિનમાં વરિષ્ઠ નાણાકીય અને લોજિસ્ટિક્સ અધિકારી” તરીકે ગણાવ્યો હતો. જોકે, યુએસ સેનાએ હુમલા અંગે કોઈ વધારાના ઇનપુટ્સ આપ્યા નથી. આતંકવાદી જૂથને વિક્ષેપિત કરવાના પ્રયાસના ભાગ રૂપે યુએસ સેનાએ હુર્રાસ અલ-દિનના અધિકારીઓને નિશાન બનાવ્યા છે.

How the U.S. Hid an Airstrike That Killed Dozens of Civilians in Syria -  The New York Times


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સીરિયાની બશર અલ-અસદ સરકારને ઉથલાવનાર અબુ મોહમ્મદ અલ જોલાની છે કોણ?

આ પણ વાંચો:સીરિયામાં પ્રવર્તમાન પરિસ્થિતિને આધારે ભારતીય નાગરિકો માટે વિદેશ મંત્રાલયે જાહેર કરી એડવાઈઝરી

આ પણ વાંચો:સીરિયામાં હાહાકાર મચાવનાર તહરિર અલ-શામ છે શું?