Not Set/ ટોટલ ધમાલે દસમાં દિવસે કરી અટલા કરોડની કમાણી

ટોટલ ધમાલ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. અને ફિલ્મે  બીજા વીકેન્ડમાં પણ ઘણો સારો બિઝનેસ કર્યો છે.ફિલ્મ પાસેથી જે આશા હતી તેના કરતાં ઘણો સારો બિઝનેસ ફિલ્મ કરી રહી છે. ફિલ્મે શનિવારે જ સો કરોડનો આંકડો પાર કરી લીધો હતો. અને ટોટલ ધમાલની કમાણી 106.32 કરોડે પહોંચી હતી તો રવિવારે પણ ટોટલ ધમાલની […]

Uncategorized

ટોટલ ધમાલ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. અને ફિલ્મે  બીજા વીકેન્ડમાં પણ ઘણો સારો બિઝનેસ કર્યો છે.ફિલ્મ પાસેથી જે આશા હતી તેના કરતાં ઘણો સારો બિઝનેસ ફિલ્મ કરી રહી છે.

ફિલ્મે શનિવારે જ સો કરોડનો આંકડો પાર કરી લીધો હતો. અને ટોટલ ધમાલની કમાણી 106.32 કરોડે પહોંચી હતી તો રવિવારે પણ ટોટલ ધમાલની કમાણી 10.5કરોડથી 11 કરોડ વચ્ચે રહી હતી. આજે પણ ફિલ્મને શિવરાત્રિની રજાનો લાભ મળી રહ્યો છે.

આથી ફિલ્મ દસમાં દિવસે 117 કરોડની કમાણી કરી ચૂકી છે. અને હજુ પણ ફિલ્મને નિહાળવાનું લોકો પસંદ કરી રહ્યા છે. ગત અઠવાડિયે રજૂ થયેલી સોન ચિડિયા અને લુકા છુપ્પી પૈકી લુકા છુપ્પી પણ દર્શકોને આકર્ષવામાં સફળ રહી છે.