Ahmedabad News : શાહીબાગ RTO સર્કલ પાસે ચક્કાજામ થયો છે. સર્કલ પર ચારેબાજુ વાહનોને લઈને ભારે ટ્રાફિક જામ થયો છે.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બ્રિજ પ્રોજેક્ટ ખાતેથી પશ્ચિમ ઝોનમાં સાબરમતી નદી પર આવેલા સુભાષબ્રિજના ડિટેઈલ ઈન્સપેક્શનની કામગીરી હાથ ધરવામાં આવી છે.
સુભાષ બ્રિજ બંધ કરતાં ટ્રાફિક જામ
જેને કારણે આજથી બ્રિજને બંધ કરવામાં આવતા ટ્રાફિક જામની સમસ્યા થઈ છે.RTO સર્કલ પાસે ચારે તરફ અનેક વાહનચાલકો ટ્રાફિક જામને કારણે ફસાઈ ગયા છે.

અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બ્રિજ પ્રોજેક્ટ ખાતેથી પશ્ચિમ ઝોનમાં સાબરમતી નદી પર આવેલા સુભાષબ્રિજના ડિટેઈલ ઈન્સપેક્શનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ક્ષતિ ધ્યાનમાં આવતા સુરક્ષાના ભાગ રૂપે આ બ્રિજને તા.4.12.2025થી પાંચ દિવસ સિધી જાહેર જનતાના અવગરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. જેમાંવૈકલ્પિક રૂટ તરીકે નદી પર આવેલા દધિચી બ્રિજનો ઉપયોગ કરવાનો રહેશે.
આ પણ વાંચોઃ અમદાવાદ-મુંબઈ NH પર 10 KM ટ્રાફિક : બામણગામ બ્રિજ પર ટ્રાફિકજામ,જામ્બુવા બ્રિજ પર ખાડા
આ પણ વાંચોઃ અમરેલી: સોમનાથ-ભાવનગર ને.હાઇવે પર ટ્રાફિકજામ, રાજુલાના હિંડોરણા ગામના પુલ પર ટ્રક બંધ પડતા ટ્રાફિક સર્જાયો
આ પણ વાંચોઃ સુરતના વાંકલ ખાતે કરાયો ચક્કાજામ, આદિવાસી સમાજ દ્વારા રસ્તો બંધ કરી ચક્કાજામ કરાયો, રસ્તા પર ચક્કાજામ કરાતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા, સુરતના

