Ahmedabad news : અમદાવાદ ગ્રામ્ય પોલીસના કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં ગ્રામ્યમાં 200 પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસના વડા ઓમ પ્રકાશ જાટ દ્વારા બદલીના આદેશ કરવામાં આવ્યા હતા.
જેમાં એક જ જગ્યાએ પાંચ વર્ષ કરતા વધારે સમય થયો હોય તેવા પોલીસ કર્મચારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: પાટણ જિલ્લામાં હવે ખાતરનો કાળો કારોબાર
આ પણ વાંચો: દાહોદમાં યુરિયા ખાતરની કાળાબજારી, વેપારીઓની ખુલેઆમ લૂંટ
આ પણ વાંચો: કૃષિ મંત્રી રાઘવજી પટેલ ‘રાજ્યમાં ખાતરનો પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ,ખાતરની નથી કયાંય અછત’
