Photos/ સ્કર્ટ-ટોપમાં પલક તિવારીએ શેર કર્યા ખૂબ જ સ્ટાઇલિશ ફોટા

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની પુત્રી પલક તેના ફોટાઓને કારણે ઘણી વાર ચર્ચામાં છવાયેલી રહે છે. ચાહકો પણ પલકની તસવીરોને જબરદસ્ત રિસ્પોન્સ આપતા જોવા મળી રહ્યા છે. ફરી એકવાર પલક યલો ટોપ સાથે બ્લેક સ્કર્ટ પહેરીને ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.

Photo Gallery Entertainment
a 153 સ્કર્ટ-ટોપમાં પલક તિવારીએ શેર કર્યા ખૂબ જ સ્ટાઇલિશ ફોટા

स्कर्ट-टॉप में पलक तिवारी ने शेयर की बेहद स्टाइलिश तस्वीरें

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની પુત્રી પલક તેના ફોટાઓને કારણે ઘણી વાર ચર્ચામાં છવાયેલી રહે છે. ચાહકો પણ પલકની તસવીરોને જબરદસ્ત રિસ્પોન્સ આપતા જોવા મળી રહ્યા છે. ફરી એકવાર પલક યલો ટોપ સાથે બ્લેક સ્કર્ટ પહેરીને ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.

tv actress shweta tiwari looks beautyful in yellow top and blach skirt

આ તસવીરોમાં પલક તિવારી ખૂબ જ સ્ટાઇલિશ અને ગ્લેમરસ સ્ટાઇલમાં જોવા મળી રહી છે.

tv actress shweta tiwari looks beautyful in yellow top and blach skirt

સ્કર્ટ પહેરવા સાથે પલકે એક પોસ્ટ પણ લખી છે અને તેના સ્કૂલના દિવસો યાદ કર્યા છે.

tv actress shweta tiwari looks beautyful in yellow top and blach skirt

પલકે યલો રંગનો ટોપ અને બ્લેક સ્કર્ટ સાથે નાનું પર્સ પણ સાથે રાખ્યું છે.

tv actress shweta tiwari looks beautyful in yellow top and blach skirt

ઇન્સ્ટાગ્રામ પર પલકના હજારો ચાહકો છે, જે તેની તસવીરો પર ખુલીને કોમેન્ટ્સ કરે છે અને લાઈક્સ કરે છે.

tv actress shweta tiwari looks beautyful in yellow top and blach skirt

પલક તિવારી સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે અને ચાહકો તેની સ્ટાઇલથી દિવાના છે.

tv actress shweta tiwari looks beautyful in yellow top and blach skirt

પલક તિવારી શ્વેતા જેવી જ ખુબસુરત છે. એકટ્રેસ શ્વેતા તિવારીની પુત્રી હંમેશા તેના અલગ અંદાજથી ચર્ચામાં છવાયેલી રહે છે. પલક તિવારી શ્વેતાની પહેલા પતિ રાજા ચૌધરીની પુત્રી છે. શ્વેતાએ અભિનવ સાથે બીજા લગ્ન કર્યા હતા રેયાંશ શ્વેતા અને અભિનવનો પુત્ર છે.

 મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો