Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Twitter/ ટ્વિટરે ટ્રમ્પ બાદ રિપબ્લિકનનાં અન્ય એક સાંસદનાં ખાતા પર પ્રતિબંધ મૂક્યો

ટ્વિટરે ટ્રમ્પ બાદ રિપબ્લિકનનાં અન્ય એક સાંસદનાં ખાતા પર પ્રતિબંધ મૂક્યો

January 18, 2021January 18, 2021padma prajay
Top Stories World

અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો દ્વારા કરવામાં આવેલી હિંસા બાદ ટ્વિટરે કડક વલણ અપનાવ્યું છે. રવિવારે ટ્વિટરે રિપબ્લિકન સાંસદ માર્જોરી ટેલર ગ્રીનના ખાતા પર અસ્થાયી પ્રતિબંધ લાદ્યો હતો. સાંસદની પોસ્ટ દ્વારા કથિત રીતે જાતીય ટીપ્પણી અને ક્યુંન્ન કાવતરુંના  સિદ્ધાંતના ઓનલાઈન સમર્થનને પ્રતિબિંબિત કરતી હતી.

ગ્રીને જણાવ્યું હતું કે, વધુ કોઈ વિગતવાર માહિતી આપ્યા વિના તેમનું ખાતું બંધ કરાયું છે. તેમણે રૂઢીવાડી વિચારો પર ટ્વિટર કર્યું અને  મૌનને વખોડી કાઢ્યું છે. ઉદ્યોગપતિ ગ્રીન રાજકારણમાં નવા છે. નવેમ્બરમાં, તે જ્યોર્જિયા 14 મી જિલ્લાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈ આવી. તેણે સોશિયલ મીડિયા પર ઘણા દાહક વીડિયો અને ટિપ્પણીઓ પોસ્ટ કરી છે.

ગ્રીનએ રવિવારે સ્થાનિક સમાચારને આપેલા ઇન્ટરવ્યુનો વીડિયો પોસ્ટ કર્યો. આ વીડિયોમાં તે જ્યોર્જિયા ચૂંટણી અધિકારીઓની નિંદા કરતી અને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં છેતરપિંડીના દાવાને ટેકો આપતી જોવા મળી રહી છે.

ટ્વિટરે ગ્રીન અને અન્ય લોકોના ટ્વીટ વિષે  નોંધ લીધી હતી અને સંદેશ લખ્યો હતો કે ચૂંટણીમાં છેતરપિંડીનો દાવો “વિવાદ કરતો હતો અને હિંસા થવાની સંભાવના છે”. ગ્રીનની ટીમે રવિવારે ટ્વિટર સંદેશનો એક સ્ક્રીનશોટ જાહેર કર્યો હતો. જેમાં જણાવ્યું છે કે કંપનીએ નિયમોના ભંગના આરોપમાં તેમના ખાતા પર 12 કલાક માટે પ્રતિબંધ મૂક્યો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…

Post navigation

રાજકોટમાં લાંબા સમયથી ઘરમાં બંધ યુવતીને મુક્ત કરાઈ, ઘરમંથી મળી યૂરિન ભરેલી કોથળીઓ, પરિવાર છે આર્થિક સંકડામણમાં
મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારા સાથેનું વેતન જાન્યુઆરીમાં મળશે

More Posts

Zomato

વિવાદ/ ટ્વિટર પર કેમ Zomato ને આપવામાં આવી રહી છે ધમકીઓ, જાણો કેમ ટ્રેન્ડ થઈ રહ્યું છે #Reject_Zomato

October 19, 2021October 19, 2021Maya Sindhav

Gujarat Weather/ ગુજરાતમાં આ જીલ્લાઓમાં IMDએ જારી કર્યુ રેડ એલર્ટ, આગામી દિવસોમાં વાતાવરણમાં આવશે પલટો

April 6, 2025April 6, 2025Komal Patel
Mehul Choksi's extradition to India approved

World News/ ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીને ભારત પ્રત્યાર્પણ કરવા કોર્ટે મંજૂરી આપી

October 18, 2025Reena Mamnani

World/ ચીને ઑસ્ટ્રેલિયા સામેની નાકાબંધી વધુ તીવ્ર કરી, ‘ન્યુક્લિયર રોબોટ’ કિલર સબમરીનનો નાશ કરશે

July 24, 2022padma prajay

અકસ્માત/ ઉત્તરાખંડની નદીમાં કાર પલટી જતા 4 લોકોના મોત,પાંચ લાપતા,તંત્ર બચાવ કામગીરીમાં

July 8, 2022mustak malik

Patan News/ આંગડિયા પેઢી લૂંટ કેસમાં પાટણ lcb પોલીસે આરોપીઓ ને દબોચ્યા

September 7, 2024Nikunj Patel

Not Set/ અમ્પાયરે ગ્રાઉન્ડમાં બોલ પર કર્યો પેશાબ, સોશિયલ મીડિયામાં યુઝર્સે લખ્યું- આ પવિત્ર જળ છે

March 13, 2021Paurav Joshi
Surat Couple Suicide: પ્રેમ, સગાઈ અને પછી મોત: સુરતના દંપતીની હૃદયદ્રાવક કહાની

Surat News/ સુરતમાં પ્રેમી દંપતીનું કરૂણ મોત: કોર્ટ મેરેજ બાદ સામાજિક લગ્નની રાહમાં જીવન ટૂંકાવ્યું

June 23, 2026Maya Sindhav

Not Set/ શશી થરૂરનું મોં કાળું કરવાવાળાને 11,000 રૂપિયાના ઇનામનું એલાન

July 13, 2018July 13, 2018Jay Mehta

Deesa Factory Blast/ ડીસા અગ્નિકાંડ મુદ્દે કરાઈ SITની રચના, આ ટીમને અપાઈ જવાબદારી

April 2, 2025April 2, 2025Maya Sindhav
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy