Patan News/ પાટણના હારીજમાં વીજ કરંટથી બેના મોત

પાટણના હારીજમાં કમનસીબ ઘટના બની છે. હારીજમાં વીજ કરંટથી બેના મોત થયા છે. હારીજના નાણા ગામમાં આ ઘટના બની છે. આ ઘટનામાં પરિવાર લોખંડના પતરા નીચે સૂતો હતો.

Gujarat Others Breaking News
Beginners guide to 91 પાટણના હારીજમાં વીજ કરંટથી બેના મોત

Patan News: પાટણના હારીજમાં કમનસીબ ઘટના બની છે. હારીજમાં વીજ કરંટથી બેના મોત થયા છે. હારીજના નાણા ગામમાં આ ઘટના બની છે. આ ઘટનામાં પરિવાર લોખંડના પતરા નીચે સૂતો હતો. કુટુંબના ત્રણ સૂતેલા સભ્યોને વીજ કરંટ લાગ્યો છે.  વીજ કરંટના લીધે સાસુવહુનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

વીજમીટરમાંથી પસાર થયેલા વાયરમાં કરંટ આવતા શોક લાગ્યો હતો. આમ ચોમાસામાં ખુલ્લા પડેલા વાયર મોતનો સામાન બનીને આવ્યા છે. આ તો એક જ ગામની ઘટના છે. કેટલાય ગામમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળે છે. અગાઉ આ જ રીતે એક ગામમાં ટેમ્પો લઈ જનારા ટેમ્પો ચાલક અને ક્લીનરના આ પ્રકારની ઘટનામાં મોત થયા હતા. તેમા પણ ખુલ્લો વાયર નીચે સુધી આવી ગયો હતો અને ટેમ્પોને અડી ગયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સમગ્ર ગુજરાત વરસાદમાં તરબોળ, વાવણીલાયક વર્ષાથી ખેડૂતો ખુશખુશાલ

આ પણ વાંચો: અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ,આઠ જિલ્લામાં રેડ એલર્ટ

આ પણ વાંચો: અમદાવાદ એસ.પી. રીંગ રોડ પર સર્જાયો ગોઝારો અકસ્માત, ઘટનાસ્થળે 3નાં મોત