Not Set/ ઉત્તરપ્રદેશ : ટેમ્પો અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત, ૨ ના મોત ૭ ઘાયલ

શુક્રવારે ઉત્તર પ્રદેશમાં ટ્રેક્ટર અને ટેમ્પો વચ્ચે અકસ્માત થયો છે. જેમાં બે લોકોના મૃત્યુ થયા છે જયારે સાત લોકો ગંભીર રીતે ઘાયલ થાય છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ ઘટના ગુરુવારે રાત્રે બની હતી. ૨૨ વર્ષીય બાબુ અને ૨૪ વર્ષીય શાહબાઝ ટેમ્પોમાં હતા. આ બને વ્યક્તિના ઘટનાસ્થળે મૃત્યુ થયા હતા. પોલીસના કહેવા પ્રમાણે ૭ લોકો ગંભીર […]

India Trending

શુક્રવારે ઉત્તર પ્રદેશમાં ટ્રેક્ટર અને ટેમ્પો વચ્ચે અકસ્માત થયો છે. જેમાં બે લોકોના મૃત્યુ થયા છે જયારે સાત લોકો ગંભીર રીતે ઘાયલ થાય છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે આ ઘટના ગુરુવારે રાત્રે બની હતી.

૨૨ વર્ષીય બાબુ અને ૨૪ વર્ષીય શાહબાઝ ટેમ્પોમાં હતા. આ બને વ્યક્તિના ઘટનાસ્થળે મૃત્યુ થયા હતા. પોલીસના કહેવા પ્રમાણે ૭ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

સાત ગંભીર થયેલા  લોકોને નજીકની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે જેમાં  ત્રણ લોકોની સ્થિતિ ગંભીર છે.

અકસ્માત બાદ ટ્રેક્ટર ડ્રાઈવર ભાગી ગયો  હતો પોલીસ હાલ તેની શોધ કરી રહી છે.