UK/ UKમાં કોરોનાના નવા સ્ટ્રેનનો કોહરામ, 24 કલાકમાં જ રેકોર્ડબ્રેક 57,700 કેસ, UKમાં કુલ કેસ હવે 26 લાખને પાર, મૃત્યુઆંક હવે 74,500ને પાર પહોંચ્યો, સા.આફ્રિકામાં પણ નવા સ્ટ્રેનનો માર, 24 કલાકમાં 15 હજાર નવા કેસ નોંધાયા, દૈનિક માત્ર 1500-3000 કેસ નોંધાતા હતા

Breaking News