Ukraine Russia War/ યુક્રેનનો દાવો રશિયાના 800 સૈનિકોને કર્યા ઠાર,જાણો વિગત

યુક્રેનની સેનાએ દાવો કર્યો છે કે તેમણે યુદ્ધ દરમિયાન 800 થી વધુ રશિયન સૈનિકોને મારી નાખ્યા છે. આ સિવાય તેમણે 7 રશિયન એરક્રાફ્ટ અને 6 હેલિકોપ્ટરને પણ તોડી પાડ્યા હતા

Top Stories World
6 27 યુક્રેનનો દાવો રશિયાના 800 સૈનિકોને કર્યા ઠાર,જાણો વિગત
  • યુક્રેનના સંરક્ષણ મંત્રાલયનો મોટો દાવો
  • 800 રશિયન સૈનિકો ઠાર કર્યાનો દાવો
  • રશિયાના 7 યુદ્ધવિમાનો તોડી પાડયા
  • રશિયાના 6 હેલિકોપ્ટર પણ તબાહ કર્યા
  • રશિયાની 30 ટેંકો, 70 બીબીએમ ધરાશાયી
  • યુક્રેન દ્વારા કરાયો મોટો દાવો

રશિયન અને યુક્રેનની સેના  વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું  છે. આ દરમિયાન, યુક્રેનની સેનાએ દાવો કર્યો છે કે તેમણે યુદ્ધ દરમિયાન 800 થી વધુ રશિયન સૈનિકોને મારી નાખ્યા છે. આ સિવાય તેમણે 7 રશિયન એરક્રાફ્ટ અને 6 હેલિકોપ્ટરને પણ તોડી પાડ્યા હતા.આ ઉપરાંત 30 ટેન્કો અને 70 બીબીએમ નષ્ટ કરી દીધા છે. યુક્રેન દ્વારા કરવામાં આવ્યો છે મોટો દાવો.

ગઇકાલે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુદ્વની જાહેરાત કરી છે ત્યારબાદ રશિયા સેના સતત આગેકૂચ કરી રહી છે અને યુક્રેનમાં તબાહી સર્જી રહી છે એવામાં યુક્રેન પણ બહાદુરી સાથે તેમનો સામનો કરી રહી છે અને તનો જડબાજોડ જવાબ આપી રહી છે. રશિયાના 800થી વધુ સૈનિકોને ઠાર માર્યાી હોવાનું કહેવામાં આવ્યું છે. હાલ પરિસ્થિતિ વધુ કપરી બની છે યુક્રેનમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યું છે અનૈે હાલ યુક્રનમાં ધમાકાના અવાજો સંભળાઇ રહ્યા છે અને તબાહીની તસ્વીરો સામે આવી રહી છે.