ગીર,
એશિયનટીક સિંહના ઘર ગણાતા ગીરજંગલના સાવજોના વીડિયો અનેક વખત સામે આવે છે. ત્યારે ગીર ગઢડા તાલુકાના ઉમેજપરા ગામના રોડ પર બે વનરાજો લટાર મારતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જંગલ નજીક શિકારની શોધમાં નીકળેલા સાવજોનો વીડિયો કારમાં સવાર એક વ્યક્તિએ ઉતાર્યો હોવાનું જાણવા મળે છે.
Not Set/
ગીર જંગલમાં બે સાવજોનો વીડિયો વાયરલ
ગીર, એશિયનટીક સિંહના ઘર ગણાતા ગીરજંગલના સાવજોના વીડિયો અનેક વખત સામે આવે છે. ત્યારે ગીર ગઢડા તાલુકાના ઉમેજપરા ગામના રોડ પર બે વનરાજો લટાર મારતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જંગલ નજીક શિકારની શોધમાં નીકળેલા સાવજોનો વીડિયો કારમાં સવાર એક વ્યક્તિએ ઉતાર્યો હોવાનું જાણવા મળે છે.
