Not Set/ Union budget 2020/ કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ, – કેનાલોમાં ગાબડાં પડતા જોયા છે પણ આ બજેટે તો શેરબજારમાં ગાબડાં પડ્યા છે

કોંગ્રેસ પ્રવક્તા જયરાજ સિંહ એ આ બજેટ ને 2020 ના બજેટને ટેસ્ટ બજેટ ગણાવી આક્ષેપ લગાવ્યા હતા. તેમને જણાવ્યું હતું કે, આ બજેટમાં GDP દર વધારવા માટે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી છેલ્લા ૪૫ વર્ષમાં બેરોજગારી અત્યારે સૌથી વધુ નોંધાઈ છે. અત્યાર સુધી કેનાલોમાં ગાબડાં પડતા જોયા છે પણ આ બજેટમાં શેરબજારમાં પણ ગાબડાં પડ્યા […]

Ahmedabad Gujarat

કોંગ્રેસ પ્રવક્તા જયરાજ સિંહ એ આ બજેટ ને 2020 ના બજેટને ટેસ્ટ બજેટ ગણાવી આક્ષેપ લગાવ્યા હતા. તેમને જણાવ્યું હતું કે, આ બજેટમાં GDP દર વધારવા માટે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી છેલ્લા ૪૫ વર્ષમાં બેરોજગારી અત્યારે સૌથી વધુ નોંધાઈ છે.

અત્યાર સુધી કેનાલોમાં ગાબડાં પડતા જોયા છે પણ આ બજેટમાં શેરબજારમાં પણ ગાબડાં પડ્યા છે. સાથે જ આ બજેટ ને વાયદાઓનું બજેટ ગણાવ્યું હતું. તેમજ સરકાર જાણે દેશ વેચવા નીકળી હોય તેમાં ppp ધોરણની વાતો સરકાર કરી રહી છે. જેવા આક્ષેપ કોંગ્રેસ પ્રવક્તા દ્વારા લગાવવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.