Not Set/ સુરતમાં યોજાઇ અનોખી દાંડી યાત્રા, જાણો આ યાત્રાની ખાસિયતો…

50 મહિલાઓ દ્વારા કાર દ્વારા યોજાઈ યાત્રા નિમાયા વુમન્સ કેર સેન્ટર દ્વારા ગ્રેટ વિકેન્ડર કાર્યક્રમ યોજાયો 50 મહિલાઓ 50 BMW કાર લઇ સુરતથી દાંડીની કરી યાત્રા નેશનલ ફોર્મ્યુલા ફોરની ઇટરનેશનલ રેસર મીરા એરડા રહી ઉપસ્થિત મહિલા શશક્તિકારણ ના ઉદ્દેશ સાથે યોજાઈ યાત્રા સુરત ખાતે અનોખી દાંડી યાત્રા યોજવામાં આવી હતી. જેમાં સુરતના એક મહિલા ગ્રુપ […]

Gujarat Surat

50 મહિલાઓ દ્વારા કાર દ્વારા યોજાઈ યાત્રા

નિમાયા વુમન્સ કેર સેન્ટર દ્વારા ગ્રેટ વિકેન્ડર કાર્યક્રમ યોજાયો

50 મહિલાઓ 50 BMW કાર લઇ સુરતથી દાંડીની કરી યાત્રા

નેશનલ ફોર્મ્યુલા ફોરની ઇટરનેશનલ રેસર મીરા એરડા રહી ઉપસ્થિત

મહિલા શશક્તિકારણ ના ઉદ્દેશ સાથે યોજાઈ યાત્રા

સુરત ખાતે અનોખી દાંડી યાત્રા યોજવામાં આવી હતી. જેમાં સુરતના એક મહિલા ગ્રુપ દ્વારા આ દાન્દીયાત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 50 મહિલાઓ દ્વારા અનોખી દાંડી યાત્રા યોજવામાં આવી. મહિલા શક્તિકારણના ઉદ્દેશ સાથે મહિલાઓ દ્વારા આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખૂબીની વાત એ છે કે, આ મહિલાઓએ  50 BMW કાર લઇ સુરતથી દાંડીની યાત્રા કરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર નિમાયા વુમન્સ કેર સેન્ટર દ્વારા ગ્રેટ વિકેન્ડર કાર્યક્રમ યોજાયો. જેમાં નેશનલ ફોર્મ્યુલા ફોરની ઇટરનેશનલ રેસર મીરા એરડા પણ ઉપસ્થિત રહ્યા હતા.

ધ્રુવ સોમપુરા, સુરત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.