Not Set/ વિજય રૂપાણી મીની કુંભ મેળામાં સંતોના સંમેલેનમાં હાજરી આપશે

જૂનાગઢ, જૂનાગઢમાં આજે UPના સીએમ યોગી આદિત્યનાથ અને ગુજરાતના સીએમ વિજય રૂપાણી મીની કુંભ મેળામાં સંતોના સંમેલેનમાં હાજરી આપશે. બપોરે 2 વાગે હવાઇ માર્ગો જૂનાગઢમાં આવી પહોંચશે. શેરનાથ બાપુના આશ્રમમાં 2:15 પહોંચ્યા બાદ ભોજન પણ લશે અને પ્રકૃતિ ધામ ખાતે ધર્મ સભામાં હાજરી આપશે. યોગી આદિત્યનાથ પ્રથમ તેમના ગુરુભાઈ સેરનાથ બાપુના આશ્રમે આવશે.

Top Stories Gujarat Others Videos

જૂનાગઢ,

જૂનાગઢમાં આજે UPના સીએમ યોગી આદિત્યનાથ અને ગુજરાતના સીએમ વિજય રૂપાણી મીની કુંભ મેળામાં સંતોના સંમેલેનમાં હાજરી આપશે. બપોરે 2 વાગે હવાઇ માર્ગો જૂનાગઢમાં આવી પહોંચશે. શેરનાથ બાપુના આશ્રમમાં 2:15 પહોંચ્યા બાદ ભોજન પણ લશે અને પ્રકૃતિ ધામ ખાતે ધર્મ સભામાં હાજરી આપશે. યોગી આદિત્યનાથ પ્રથમ તેમના ગુરુભાઈ સેરનાથ બાપુના આશ્રમે આવશે.