Not Set/ USનાં FM, માઇક પોમ્પિયોએ PM મોદી વિશે કહ્યું કઇક આવું ખાસ !!!

“દુનિયામાં બે જ એવા નેતા છે, જે જોખમ ઉઠાવવાથી બિલકુલ નથી ડરતા”. અને તે બંને નેતા છે ભારતના PM મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ” આ  નિવેદન છે, USના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોનું. પોમ્પિયોનાં મત પ્રમાણે દુનિયાએ ભારત અને અમેરિકાને  મહાન લોકતંત્ર, વૈશ્ચિક તાકાત અને સારા મિત્રો તરીકે જ જોવા જોઈએ. ભારત અને અમેરિકાએ પણ […]

Top Stories India World
donald trump USનાં FM, માઇક પોમ્પિયોએ PM મોદી વિશે કહ્યું કઇક આવું ખાસ !!!

“દુનિયામાં બે જ એવા નેતા છે, જે જોખમ ઉઠાવવાથી બિલકુલ નથી ડરતા”. અને તે બંને નેતા છે ભારતના PM મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ” આ  નિવેદન છે, USના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોનું. પોમ્પિયોનાં મત પ્રમાણે દુનિયાએ ભારત અને અમેરિકાને  મહાન લોકતંત્ર, વૈશ્ચિક તાકાત અને સારા મિત્રો તરીકે જ જોવા જોઈએ. ભારત અને અમેરિકાએ પણ એકબીજાને આ જ રીતે જોવા જોઈએ. થોડા સમય પહેલા PM મોદીએ દુનિયાના તમામ દેશોને આતંકવાદ વિરૂદ્ધ લડાઈનું આહ્વાન કર્યું હતું. અમે તમામ સ્તરે આ મામલે ભારત અને PM મોદીની સાથે છીએ. US એ બાબતને લઈને ખુશ છે કે સંયુક્ત રાષ્ટ્રે આંતકી મસૂદ અઝહરને ગત સપ્તાહે વૈશ્ચિક આતંકી  જાહેર કરી દીધો.

IndoPacific USનાં FM, માઇક પોમ્પિયોએ PM મોદી વિશે કહ્યું કઇક આવું ખાસ !!!

માઇકે  જણાવ્યું હતું કે, ભારત દુનિયાના ચાર મોટા ધર્મોનું જન્મસ્થળ છે. આવો તમામ ધાર્મની આઝાદી માટે ચાલો આપણે આગળ આવીએ. તમામ જાતી-ધર્મનાં લોકોની સાથે ખભે ખભો મિલાવીને અધિકારની વાત કરીએ. જ્યારે પણ  વિશ્વમાં ક્યાંય પણ જાતી અને ધર્મનાં નામે લોકોનાં અધિકારોનું હનન કરવામા આવે છે ત્યારે તે મામલો વિશ્વ શાંતી માટે ખરાબ પરિણામ લાવનારો બને છે.

trump modi USનાં FM, માઇક પોમ્પિયોએ PM મોદી વિશે કહ્યું કઇક આવું ખાસ !!!

માઇકે PM મોદીના બે મોંઢે વખાણ કરતા કહ્યું હતું કે, આજના સમયમાં માત્ર બે જ એવા નેતા છે જે જરૂર પડ્યે જોખમ લેતા બિલકુલ પણ ખચકાતા નથી. ભારત અને અમેરિકાએ એકબીજાને નવા દ્રષ્ટિકોણથી જોવા જોઈએ. US વિદેશ મંત્રીએ કહ્યું હતું કેમ આજે દુનિયાનો 60% વ્યાપાર ઈન્ડો-પેસેફિકમાંથી પસાર થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન