Not Set/ ઉત્તરપ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન અમદાવાદમાં,ભગવાન જગન્નાથના કર્યા દર્શન

અમદાવાદ, આજે ઉત્તરપ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન દિનેશ શર્મા અમદાવાદના મહેમાન બન્યા છે, દિનેશ શર્મા આજે અમદાવાદના જગન્નાથ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા.

Ahmedabad Gujarat Videos
mantavya 82 ઉત્તરપ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન અમદાવાદમાં,ભગવાન જગન્નાથના કર્યા દર્શન

અમદાવાદ,

આજે ઉત્તરપ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન દિનેશ શર્મા અમદાવાદના મહેમાન બન્યા છે, દિનેશ શર્મા આજે અમદાવાદના જગન્નાથ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા.