કોરોના રસી/ ભાવનગરમાં ૧૯ જગ્યાએ વેક્સીનેશન શરૂ કરાશે

રાજ્યમાં વધી રહેલ કોરોનાની પરીસ્થીતેને ધ્યાને રાખીને સરકાર દ્વારા ૧૦ થી ૬ રાત્રી કર્ફ્યું જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે ભાવનગરમાં પણ મનપા દ્વારા રાત્રી કર્ફ્યુની વિચારના કરવામાં આવી રહી છે. ત્યારે ભાવનગરમાં કોરોના સંક્રમણ રોકવા મનપા દ્વારા વેક્સીનેશનની કામગીરી પણ હાથ શરૂ કરવામાં આવી છે. તેમજ ભાવનગરમાં ૧૯ જગ્યાએ વેક્સીનેશન કામગીરી હાથ ધરવામાં આવનાર છે. […]

Gujarat Others

રાજ્યમાં વધી રહેલ કોરોનાની પરીસ્થીતેને ધ્યાને રાખીને સરકાર દ્વારા ૧૦ થી ૬ રાત્રી કર્ફ્યું જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે ભાવનગરમાં પણ મનપા દ્વારા રાત્રી કર્ફ્યુની વિચારના કરવામાં આવી રહી છે. ત્યારે ભાવનગરમાં કોરોના સંક્રમણ રોકવા મનપા દ્વારા વેક્સીનેશનની કામગીરી પણ હાથ શરૂ કરવામાં આવી છે. તેમજ ભાવનગરમાં ૧૯ જગ્યાએ વેક્સીનેશન કામગીરી હાથ ધરવામાં આવનાર છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે મનસુખની હત્યાની વ્યક્ત કરી આશંકા, NIA તપાસની માગ

ભાવનગરમાં મનપા દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં વેક્સીનેશનની કામગીરી અગામી સમયમાં શરૂ કરવામાં આવનાર છે. તેમજ કોરોના સંક્રમણ રોકવા મનપા કમિશ્નર દ્વારા રાત્રી કર્ફ્યુની પણ વિચારણા કરવામાં આવી રહી છે. ભાવનગરમાં મનપા દ્વારા ૧૯ જગ્યાએ વેક્સીનેશનની કામગીરી શરૂ કરવામાં આવનાર છે. તેમજ આરોગ્ય કેન્દ્રો પર સવારે ૯ થી રાત્રે ૯ સુધી રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમીશ્નર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભાવનગરમાં કોરોના સંક્રમણમાં વધારો થશે તો રાત્રી કર્ફ્યું આપવાની વિચારણા કરવામાં આવશે.