Not Set/ વડોદરામાં ST કર્મચારીઓ શર્ટ ઉતારી અર્ધ નગ્ન હાલતમાં કર્યો દેખાવો,સરકારને આપ્યું અલ્ટીમેટમ

વડોદરા, એસટી નિગમના કર્મચારીની હડતાળનો આજે બીજો દિવસ છે. ત્યારે વડોદરા એસટી કર્મચારીઓ બસ પર ચડી નારેબાજી કરીને સરકારનો વિરોધ કર્યો હતો. કર્મચારીઓએ શર્ટ ઉતારીને અર્ધ નગ્ન હાલતમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું. માંગ નહીં સંતોષાય તો આ હડતાળ આવનાર દિવસમાં ચાલુ રહેશે તેમ પણ કર્મચારીઓએ જણાવ્યું હતું. મહત્વનું છે […]

Top Stories Gujarat Vadodara Videos
mantavya 290 વડોદરામાં ST કર્મચારીઓ શર્ટ ઉતારી અર્ધ નગ્ન હાલતમાં કર્યો દેખાવો,સરકારને આપ્યું અલ્ટીમેટમ

વડોદરા,

એસટી નિગમના કર્મચારીની હડતાળનો આજે બીજો દિવસ છે. ત્યારે વડોદરા એસટી કર્મચારીઓ બસ પર ચડી નારેબાજી કરીને સરકારનો વિરોધ કર્યો હતો.

કર્મચારીઓએ શર્ટ ઉતારીને અર્ધ નગ્ન હાલતમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું. માંગ નહીં સંતોષાય તો આ હડતાળ આવનાર દિવસમાં ચાલુ રહેશે તેમ પણ કર્મચારીઓએ જણાવ્યું હતું. મહત્વનું છે કે કર્મચારીએ સીએમ રૂપાણીને સદ્દબુદ્ઘિ આપે અને સરકાર તેરી તાનાશાહી નહીં ચલેગી તેવા નારા પણ લગાવ્યા હતા.