Not Set/ વડોદરા:દશેરા પહેલાં આરોગ્ય વિભાગનું ફાફડા જલેબી વિક્રેતાઓને ત્યાં ચેકિંગ

દશેરાના દિવસે લોકો મોટી સંખ્યામાં ફાફડા અને જલેબી આરોગતા હોય છે. તો આ વખતે છેલ્લી ઘડીએ આરોગી વિભાગ ફાફડા જલેબીની ગુંવત્તાને લઈને સફાળું જાગ્યું હોય તેમ લાગી રહ્યું છે. દશેરાના એક દિવસ પહેલા જ સીટી, ગોરવા, વાઘોડિયા રોડ અને સમા વિસ્તારમાં આરોગી વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ માં વિવિધ વિક્રેતાને ત્યાં […]

Top Stories Gujarat Vadodara

દશેરાના દિવસે લોકો મોટી સંખ્યામાં ફાફડા અને જલેબી આરોગતા હોય છે. તો આ વખતે છેલ્લી ઘડીએ આરોગી વિભાગ ફાફડા જલેબીની ગુંવત્તાને લઈને સફાળું જાગ્યું હોય તેમ લાગી રહ્યું છે. દશેરાના એક દિવસ પહેલા જ સીટી, ગોરવા, વાઘોડિયા રોડ અને સમા વિસ્તારમાં આરોગી વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ માં વિવિધ વિક્રેતાને ત્યાં થી ફૂડના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં ફાફડા, જલેબી, ચોળાફળીનાં નુમના લેવામાં આવ્યા છે. તેમાં જો ચૂક જણાશે તો વિક્રેતા વિરુધ્ધ કડક પગલાં લેવામાં આવશે.

ગુણવતા ચેક કરાઈ

દશેરાને લઈને આરોગ્ય વિભાગ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.ફરસાણની દુકાન પરથી પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. ફાફડા, ચોળાફળી અને જલેબીની ગુણવત્તા ચેક કરવામાં આવી હતી. સેમ્પલમાં ભેળસેળ જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે તેમ પાલિકાની ટીમ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“MantavyaNews” એપ્લિકેશન. Click    

https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન