Not Set/ વડોદરામાં વિકાસનાં દાવાની ખુલી પોલ, નવાપુરામાં પડયો વિશાળ ભૂવો

વડોદરા મહાનગર પાલિકાના વિકાસના દાવા પોકળ સિદ્ધ થઈ રહ્યાં છે. હજી તો ચોમાસાની શરૂઆત જ છે, ત્યાં વડોદરામાં ભુવા પડવાની શરૂઆત થઈ ગઈ છે. શહેરનાં પોશ અને વિકસીત ગણાતા નવાપુરાનાં ગંગોત્રી એપાર્ટમેન્ટ પાસે વિશાળ ભુવો પડતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. શહેરનો મુખ્યમાર્ગ બેસી જતા વડોદરાના મેયર જીગીશાબેન, તેમજ સ્થાનિક કોર્પોરેટર સ્થળ પર દોડી આવ્યા […]

Top Stories Gujarat Vadodara

વડોદરા મહાનગર પાલિકાના વિકાસના દાવા પોકળ સિદ્ધ થઈ રહ્યાં છે. હજી તો ચોમાસાની શરૂઆત જ છે, ત્યાં વડોદરામાં ભુવા પડવાની શરૂઆત થઈ ગઈ છે. શહેરનાં પોશ અને વિકસીત ગણાતા નવાપુરાનાં ગંગોત્રી એપાર્ટમેન્ટ પાસે વિશાળ ભુવો પડતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

શહેરનો મુખ્યમાર્ગ બેસી જતા વડોદરાના મેયર જીગીશાબેન, તેમજ સ્થાનિક કોર્પોરેટર સ્થળ પર દોડી આવ્યા હતા. અને સ્થળનું નિરિક્ષણ કરી સત્વરે કાર્યવાહી હાથ ધરવાની બાહેધરી આપી હતી. ત્યારે ફરી વડોદરામાં વિકાસના દાવા વચ્ચે સંસ્કારી નગરીનાં મુખ્યમાર્ગમાં ભુવા પડવાથી મહનગરનો મહાભ્રષ્ટ વહિવટ સામે આવી ગયો છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.