Vadodara Election News: ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા વડોદરા મહાનગરપાલિકા માટે પોતાના ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરી દેવામાં આવી છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજીના અધ્યક્ષસ્થાને મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં ચર્ચા-વિચારણા કર્યા બાદ આ નામો પર આખરી મહોર મારવામાં આવી છે.
Vadodara મહાનગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર
આ લિસ્ટમાં વડોદરા મહાનગરપાલિકાના કુલ 19 વોર્ડને આવરી લેવામાં આવ્યા છે. દરેક વોર્ડમાંથી 4 ઉમેદવારો મુજબ કુલ 76 ઉમેદવારોના નામ ડિક્લેર કરી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે નર્મદા જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવાર જાહેર
આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ગાંધીનગર જિલ્લા અને તાલુકા પંચાયત તથા નપાના ઉમેદવાર જાહેર
આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પાટણ જિલ્લા અને તાલુકા પંચાયત તથા નપાના ઉમેદવાર જાહેર
