Not Set/ વડોદરા: 25 ફાયરફાયટર તો પણ સતત 10 કલાક સુધી ચાલુ રહી આગ

વડોદરા, વડોદરા પાસે આવેલા પાદરામાં આવેલી અરોમાડી ફ્રાન્ચ કંપનીમાં છેલ્લા સતત 10 કલાકથી ભીષણ આગ લીગી હતી. જેના પગલે ફાયર વિભાગના 25 જેટલા ફાયર ફાયટર આગ બૂઞાવવા માટે ઉતારવામાં આવ્યા હતા. ફાયર ફાયટરના સતત પાણીના મારા વચ્ચે પણ આગ વધુને વધુ વિકરાળ રૂપ ધારણ કરી રહી છે. આગ લાગવાના પગલે કંપની બહારથી પસાર થતો પાદરા […]

Gujarat Vadodara Videos

વડોદરા,

વડોદરા પાસે આવેલા પાદરામાં આવેલી અરોમાડી ફ્રાન્ચ કંપનીમાં છેલ્લા સતત 10 કલાકથી ભીષણ આગ લીગી હતી. જેના પગલે ફાયર વિભાગના 25 જેટલા ફાયર ફાયટર આગ બૂઞાવવા માટે ઉતારવામાં આવ્યા હતા.

ફાયર ફાયટરના સતત પાણીના મારા વચ્ચે પણ આગ વધુને વધુ વિકરાળ રૂપ ધારણ કરી રહી છે. આગ લાગવાના પગલે કંપની બહારથી પસાર થતો પાદરા જંબુસર હાઇવે પણ બંધ કરી દેવામાં આવ્યો છે. તેમજ આસપાસ રહેતા વસાહતીઓને પણ અન્ય સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પાદરાના ડભાસા ગામ પાસે આવેલી આ કંપનીમાં બોડી સ્પ્રે બનાવતી હોવાનું બહાર આવ્યું છે.