Not Set/ વડોદરા/  પતંગ દોરાનાં વેપારીઓ પર તવાઇ

વડોદરામાં પતંગ દોરાનાં વેપારીઓ પર તવાઇ શહેરનાં માંડવી ગેંડીગેટ વિસ્તારમાં પોલીસ દ્વારા ચેકીંગ ચાઇનીઝ દોરી,ટુક્કલના વેપારીઓ સામે પોલીસની લાલ આંખ ઉતરાણનો તહેવાર નજીકમાં આવી રહ્યો છે ત્યારે બજારમાં પતંગ અને દોરીના ઢગલે ઢગલા જોવા મળી રહ્યા છે. ત્યારે બજારમાં પતંગ અને દોરી વેચતા વેપારીઓ ચાઇનીઝ દોરી અને તુક્કલ પણ વેચતા જોવા મળી રહ્યા છે. ચાઇનીઝ […]

Gujarat Vadodara
  • વડોદરામાં પતંગ દોરાનાં વેપારીઓ પર તવાઇ
  • શહેરનાં માંડવી ગેંડીગેટ વિસ્તારમાં પોલીસ દ્વારા ચેકીંગ
  • ચાઇનીઝ દોરી,ટુક્કલના વેપારીઓ સામે પોલીસની લાલ આંખ

ઉતરાણનો તહેવાર નજીકમાં આવી રહ્યો છે ત્યારે બજારમાં પતંગ અને દોરીના ઢગલે ઢગલા જોવા મળી રહ્યા છે. ત્યારે બજારમાં પતંગ અને દોરી વેચતા વેપારીઓ ચાઇનીઝ દોરી અને તુક્કલ પણ વેચતા જોવા મળી રહ્યા છે. ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલ પ્રાણ ઘાતક હોવાથી સરકાર દ્વારા તેના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેના પગલે આજ રોજ વડોદરા ખાતે પોલીસ દ્વારા પતંગ વેપારીઓને ત્યાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરામાં પોલીસ દ્વારા પતંગ દોરાના વેપારીઓ પર તવાઇ બોલાવવામાં આવી હતી.  માંડવી,  ગેંડીગેટ વિસ્તારામાં  પોલીસ દ્વારા ચાઇનીઝ દોરી અને તુક્કલના વેપારીઓ સામે પોલીસે લાલ આંખ કરી હતી. ઉલ્લેખનીય છે કે ચાઇનીઝ દોરીનો પ્રતિબંધ હોવા છતાં પણ પૈસા કમાવવાની લાલચ રાખીને કેટલાક વેપારીઓ તેનું બંધબારણે વેચાણ કરતાં હોય છે. જેની સામે જેથી સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.