Not Set/ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના દાવા પોકળ સાબિત, 31 ડિસેમ્બર પહેલા દારૂ પોલીસે પક્ડ્યો કે માત્ર કર્યો સ્ટન્ટ?

વડોદરા, વડોદરામાંથી વિદેશી દારૂ ઝડપાયો છે. 31 ડિસેમ્બર પહેલા આ દારૂ ઝડપાતા ગુજરાતમાં ફરી એક વખત દારૂબંધીના દાવા પોકર સાબિત થયા છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ દારૂ ઝડપાતા પોલીસતંત્ર પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. વિશ્વામિત્રી નદીના કોતરોમાં આઇસર ટેમ્પોમાં વિદેશી દારૂ લાવવામાં આવ્યો હતો. જેની બાતમી મળતાં પોલીસે ચેકિંગ હાથધર્યું હતું. […]

Top Stories Gujarat Vadodara Videos
mantavya 189 ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના દાવા પોકળ સાબિત, 31 ડિસેમ્બર પહેલા દારૂ પોલીસે પક્ડ્યો કે માત્ર કર્યો સ્ટન્ટ?

વડોદરા,

વડોદરામાંથી વિદેશી દારૂ ઝડપાયો છે. 31 ડિસેમ્બર પહેલા આ દારૂ ઝડપાતા ગુજરાતમાં ફરી એક વખત દારૂબંધીના દાવા પોકર સાબિત થયા છે.

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ દારૂ ઝડપાતા પોલીસતંત્ર પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. વિશ્વામિત્રી નદીના કોતરોમાં આઇસર ટેમ્પોમાં વિદેશી દારૂ લાવવામાં આવ્યો હતો. જેની બાતમી મળતાં પોલીસે ચેકિંગ હાથધર્યું હતું.

ચેકિંગ દરમિયાન પોલીસને આ આઇશરમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. 271 પેટી જેટલો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસ દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો. સાથો સાથે 2 લોકોની ધરપકડ કરીને કાર્યવાહી હાથધરી હતી.