Not Set/ વડોદરા: સ્કૂલવાનમાં લાગી આગ, વિદ્યાર્થીઓને વાનમાંથી ઉતારી લેવાતા જાનહાનિ ટળી

વડોદારમાં સ્કૂલવાનમાં આગ લાગી હતી. જેથી અફરાતફરીનો માહોલફેલાઇ ગયો હતો. આ સ્કૂલવાન પાદરા જઇ રહી હતી. જેમાં વિદ્યાર્થીઓ સવાર હતા. જેવી સ્કૂલવાને વાન ડી.ડી.પટેલ શારદા હાઇસ્કૂલના કમ્પાઉન્ડમાં વાન પાર્ક કરી તેવામાં આગ ભભૂકી ઉઠી. જેથી લોકો ચિંતામાં ગરકાવ થઇ ગયા હતા. જો કે સ્કૂલવાને સમયસૂચકતા વાપરીને વાનમાં સવાર વિદ્યાર્થીઓને જીવના જોખમમાંથી બહાર કાઢ્યા હતા.

Top Stories Gujarat Vadodara Videos

વડોદારમાં સ્કૂલવાનમાં આગ લાગી હતી. જેથી અફરાતફરીનો માહોલફેલાઇ ગયો હતો. આ સ્કૂલવાન પાદરા જઇ રહી હતી. જેમાં વિદ્યાર્થીઓ સવાર હતા.

https://www.youtube.com/watch?v=BCCqTfdDLaE

જેવી સ્કૂલવાને વાન ડી.ડી.પટેલ શારદા હાઇસ્કૂલના કમ્પાઉન્ડમાં વાન પાર્ક કરી તેવામાં આગ ભભૂકી ઉઠી. જેથી લોકો ચિંતામાં ગરકાવ થઇ ગયા હતા. જો કે સ્કૂલવાને સમયસૂચકતા વાપરીને વાનમાં સવાર વિદ્યાર્થીઓને જીવના જોખમમાંથી બહાર કાઢ્યા હતા.