Not Set/ વડોદરાઃ પ્રધાનમંડળમાં સમાવેશ થતા યોગેશ પટેલના સમર્થકોએ ફટાકડા ફોડીને કરી ખુશી વ્યક્ત

વડોદરા, વડોદરામાં યોગેશ પટેલના સમર્થકોએ મિઠાઇ વહેંચી હતી. યોગેશ પટેલનું પ્રધાનમંડળમાં સમાવેશ થતા ત્યાં લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો છે. જે બાદ લોકોએ ફટાકડા ફોડીને પોતાની ખુશી વ્યક્ત કરી છે. યોગેશ પટેલ વડોદરાના માદલપુરનું પ્રતિનિધિત્વ કરવાના છે.

Top Stories Gujarat Vadodara Videos

વડોદરા,

વડોદરામાં યોગેશ પટેલના સમર્થકોએ મિઠાઇ વહેંચી હતી. યોગેશ પટેલનું પ્રધાનમંડળમાં સમાવેશ થતા ત્યાં લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો છે. જે બાદ લોકોએ ફટાકડા ફોડીને પોતાની ખુશી વ્યક્ત કરી છે. યોગેશ પટેલ વડોદરાના માદલપુરનું પ્રતિનિધિત્વ કરવાના છે.