Not Set/ સાવલી જી.ઇ.બીની કચેરીમાં ખેડૂતે કર્યો આત્મવિલોપનનો પ્રયાસ

વડોદરા, વડોદરામાં અપૂરતા પાણીના અભાવે ખેડૂતે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. પેટ્રોલ છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કરતા સ્થાનિકોમાં ચકચાર મચી ગઇ હતી. વરસાદના કારણે વીજળીથી પાકને પાણી સીંચવું જરૂરી છે. 10 કલાકના બદલે ઓછી વીજળી મળતા પાક બળતા જી ઇ બીએ જઈને રજુઆત કરી હતી. પણ માંગણી ન સંતોષતા આખરે પેટ્રોલ છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો…રાજ્યમાં 10 […]

Gujarat Vadodara Trending

વડોદરા,

વડોદરામાં અપૂરતા પાણીના અભાવે ખેડૂતે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. પેટ્રોલ છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કરતા સ્થાનિકોમાં ચકચાર મચી ગઇ હતી.

વરસાદના કારણે વીજળીથી પાકને પાણી સીંચવું જરૂરી છે. 10 કલાકના બદલે ઓછી વીજળી મળતા પાક બળતા જી ઇ બીએ જઈને રજુઆત કરી હતી.

પણ માંગણી ન સંતોષતા આખરે પેટ્રોલ છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો…રાજ્યમાં 10 કલાક વીજળીના દાવા પોકળ સાબિત થયા..ત્યારે હવે જોવાનું રહ્યુ કે તંત્ર દ્વારા ક્યારે માંગણીઓ સંતોષાય છે..?