Not Set/ વડોદરા: ડભોઇ રીંગ રોડ પર પાણીના જગ વેચતા વેપારીઓને ત્યાં પાડયા દરોડા

વડોદરા, વડોદરામાં પાલિકા દ્વારા રોડ પર પાણીના જગ વેચનાર પર લાલ આંખ કરવામાં આવી હતી અને દરોડા પાડવામાં આવ્યા હતા. સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ સતિષ પટેલે ટીમ સાથે દરોડા પાડ્યા હતા. બાતમી મળી હતી કે પાલિકાની પાઇપલાઇનમાંથી ગેરકાયદે રીતે કનેકશન જોડવામાં આવે છે અને પાણીના જગ ભરવામાં આવે છે. જેથી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ડભોઇ રોડના અલગ […]

Gujarat Vadodara Videos

વડોદરા,

વડોદરામાં પાલિકા દ્વારા રોડ પર પાણીના જગ વેચનાર પર લાલ આંખ કરવામાં આવી હતી અને દરોડા પાડવામાં આવ્યા હતા. સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ સતિષ પટેલે ટીમ સાથે દરોડા પાડ્યા હતા. બાતમી મળી હતી કે પાલિકાની પાઇપલાઇનમાંથી ગેરકાયદે રીતે કનેકશન જોડવામાં આવે છે અને પાણીના જગ ભરવામાં આવે છે. જેથી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ડભોઇ રોડના અલગ અલગ પ્લાન્ટમાં દરોડા પાડવામાં આવ્યા હતા.