Not Set/ ઉંમરગામ સંજાણ નજીક રેલ દુર્ઘટના ટળી,રેલવે ટ્રેક પર 4 ઇંચ જેટલી તિરાડ હતી

વલસાડ, વલસાડના ઉંમરગામ સંજાણ નજીક રેલ દુર્ઘટના ટળી છે. જાણવ્યા મળ્યું કે રેલવે ટ્રેક પર 4 ઇંચ જેટલી તિરાડ હતી. જો કે રેલવે કર્મચારીની સતર્કતાથી દુઘર્ટના ટળી ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ રેલવે વિભાગમાં દોડધામ મચી ગઇ હતી. રેલવે વિભાગ દ્રારા વધુ તપાસ હાથ ધરી છે.

Gujarat Others Videos

વલસાડ,

વલસાડના ઉંમરગામ સંજાણ નજીક રેલ દુર્ઘટના ટળી છે. જાણવ્યા મળ્યું કે રેલવે ટ્રેક પર 4 ઇંચ જેટલી તિરાડ હતી. જો કે રેલવે કર્મચારીની સતર્કતાથી દુઘર્ટના ટળી ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ રેલવે વિભાગમાં દોડધામ મચી ગઇ હતી. રેલવે વિભાગ દ્રારા વધુ તપાસ હાથ ધરી છે.