Botad News : બોટાદના સુપ્રસિધ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે આજે અનેકવિઘ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સાળંગપુર હનુમાન મંદિરમાં વહેલી સવારે વિષેષ આરતીનું આયોજન કરાયું હતું. તે સિવાય સવારે 9 વાગ્યે છડી પૂજન અને મહા આરતી યોજાશે.
તે સિવાય મંદિરમાં સવારે 10 કલાકે મારુતિ યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું છે.તે સિવાય બપોરે 12 વાગ્યે દાદાને વિશેષ અન્નકૂટ ધરાવવામાં આવશે.
આ પણ વાંચો: અમદાવાદની ટ્રાફિક સમસ્યા દૂર કરશે શહેરની વચ્ચે બનનારો બ્રિજ
આ પણ વાંચો: અમદાવાદીઓએ હવે ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો તો તેમની ખેર નથી
આ પણ વાંચો: રાજકોટમાં ટ્રાફિક પોલીસે કારને લોક મારતા કાર માલિક વિફર્યો
