Rajkot News/ રાજકોટમાં ટ્રાફિક પોલીસે કારને લોક મારતા કાર માલિક વિફર્યો

કોટેચા ચોક પાસે બનેલી ઘટના

Top Stories Gujarat Rajkot

Rajkot News : રાજકોટમાં ટ્રાફિક પોલીસ અને કાર માલિક વચ્ચે બોલાચાલી બાદ મારામારી થઈ હતી. રાજકોટના કોટેચા ચોકમાં આ બનાવ બન્યો હતો. આ બનાવની વિગત મુજબ પોલીસે એક કારને લોક મારતા કારનો માલિક વિફર્યો હતો. બાદમાં કારના માલિકે કારને લોક મારનારા ટ્રાફિક કોન્સ્ટેબલ સાથે બોલાચાલી કરી હતી. બોલાચાલી ઉગ્ર બનતા ઉશ્કેરાયેલા કાર માલિકે ટ્રાફિક કોન્સ્ટેબલને લાત મારી દીધી હતી.

બીજીતરફ ટ્રાફિકના પોલીસ કોન્સ્ટેબલે પણ કાર ચાલકને મારવા માટે ધોકો ઉપાડ્યો હતો. ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ અને કાર માલિક વચ્ચેના આ ઝઘડાનો વીડિયો પણ વાયરલ થયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: દેશમાં સૌપ્રથમ સહકારી રિટેલ ચેઇન રજૂ કરવા જઈ રહેલું ગુજકોમાસોલ

આ પણ વાંચો: આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ નિમિત્તે મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે “સહકાર સે સમૃદ્ધિ” કાર્યક્રમ યોજાયો

આ પણ વાંચો: ગુજકોમાસોલના ચેરમેન પદે ફરીથી જૂનાજોગી દિલીપ સંઘાણીની વરણી