Ahmedabad News:અમદાવાદમાં, (Ahmedabad) નથી લાગી રહી નબીરાઓને લગામ.જેના કારણે રિવરફ્રન્ટ પર પેટ્રોલિંગ કરતા પોલીસ સામે પ્રશ્નો ઉભા થતા હોય તેવું લાગી રહ્યું છે, જ્યારે રિવરફ્રન્ટ વોક વે પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, છતાં નબીરાએ કાર ચલાવીને અંદર કેવી રીતે ગયા તે સૌથી મોટો પ્રશ્ન છે.
આપને જણાવી દઈએ જ્યારે નબીરાએ અમદાવાદના વોક વે પર રિવરફ્રન્ટમાં તેની કાર ઉતારી હતી, ત્યારે રિવરફ્રન્ટ પર એક યુવક સ્ટંટનો વીડિયો લઈ રહ્યો હતો, અને કાર ચાલક કારને સંપૂર્ણ ઝડપે હવામાં ઉડાડી રહ્યો હતો,હવે આ વ્યક્તિ કોની મહેરબાનીટીએચઆઇ અંદર પ્રવેસ્યો એ એક મોટ સવાલ ઊભો થાય છે.એતો સૌ જાણે છે કે રિવરફ્રન્ટ માત્ર અમદાવાદમાજ નહીસમગ્ર ગુજરાત પણ પ્રસિદ્ધ છે.
ઘણા લોકો રિવરફ્રન્ટ પર આવે છે અને પરિવાર સાથે સમય પસાર કરવા હોય છે, ત્યારે સવાલ ઉભો થયો છે કે કાર કેવી રીતે અંદર આવી અને કોના હાથ નીચે રહી આ સ્ટંટ કરાયો. નીચે ઉતરવાનો એક રસ્તો છે, પોલીસ ત્યાં બેઠા છે છતા તેઓ કેવી રીતે અંદર ગયા તે અંગે પ્રશ્ન ઉભો થયો છે.
આપને જણાવી દઈએ સાબરમતી નદીના કાંઠે ભારતનું સૌથી લાંબું રિવરફ્રન્ટ ઈન્દિરા બ્રિજથી ગાંધીગાર ની શરૂઆત સાથે તીવ્ર બનશે અને આગામી ત્રણ વર્ષમાં તેને પૂર્ણ કરવાની યોજના ધરાવે છે. આ માટે, વર્ષ 2025-26 માટે 100 કરોડ રૂપિયાની જોગવાઈ સૂચવવામાં આવી છે.ત્યારે આવા આવારા તત્વોનો આતંક ક્યારે પૂર્ણ થશે એ જોવું રહ્યું.
આ પણ વાંચો:અમદાવાદમાં મહંતના આપઘાત મામલે થયાં ખુલાસા, ‘મંદિર તોડવાનું દબાણ હતું’
આ પણ વાંચો:અમદાવાદના નરોડામાં પૂજારીનો મંદિરમાં આપઘાત, પોલીસ, બિલ્ડર, કોર્પોરેશનના ત્રાસનો આક્ષેપ
