Not Set/ ઈસનપુર વોર્ડનાં ભાજપનાં કોર્પોરેટર પુલકિત વ્યાસનો નાંણા માંગતો #વિડીઓ_વાઇરલ, ભાજપમાંથી કરાયા સસ્પેન્ડ

અમદાવાદમાં ભાજપના કોર્પોરેટર ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. શહેરના મનો નાણાં માંગણી કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વોર્ડમાં ગેરકાયદે બાંધકામને લઈને પુલકિત વ્યાસે નાણા માંગ્યા હોવાનો વીડિયો વાયરલ થતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ભાજપના કોર્પોરેટર ગેરકાયદે બાંધકામ મુદ્દે રૂ. બે લાખની માંગણી કરતા કેમેરામાં કેદ થયા છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદમાં ભાજપના કોર્પોરેટર ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. શહેરના મનો નાણાં માંગણી કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વોર્ડમાં ગેરકાયદે બાંધકામને લઈને પુલકિત વ્યાસે નાણા માંગ્યા હોવાનો વીડિયો વાયરલ થતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

ભાજપના કોર્પોરેટર ગેરકાયદે બાંધકામ મુદ્દે રૂ. બે લાખની માંગણી કરતા કેમેરામાં કેદ થયા છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ભાજપના કોર્પોરેટર પુલકિત વ્યાસે મૌન ધારણ કરી લીધું છે અને આ મુદ્દે મીડિયા સાથે વાતચીત કરવાનો ઈન્કાર કર્યો હતો. અગાઉ ભાજપના આ કોર્પોરેટર વિવાદમાં સપડાઈ ચુકેલા છે. ત્યારે ઈસનપુર વોર્ડના ભાજપના કોર્પોરેટર પુલકિત વ્યાસ ઉર્ફે બબુલભાઈને શહેર ભાજપ પ્રમુખ જગદીશ પંચાલે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યો છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.