Not Set/ ઇશાની સંગીત પાર્ટીમાં કંઈ આ લૂકમાં જોવા મળી વિદ્યા બાલન, ફોટો જોઈ થઇ જશો દિવાના

ઉદયપુર, બિઝનેશમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણી ની પુત્રી ઇશા તેના મંગેતર આનંદ પિરામલ સાથે મુંબઇમાં 12 ડીસેમ્બરના રોજ લગ્ન કરવા જઈ રહી છે. લગ્નને લઈને બધી જ તૈયારીઓ શરુ કરવામાં આવી છે. ગત રાત્રે ઇશાની સંગીત સેરેમની થઇ હતી. આ સેરેમનીમાં બોલિવૂડ સ્ટાર્સ હાજર રહ્યા હતા. પરતું વિદ્યા બાલનને તેના લૂક્સથી બધાનું ધ્યાન પોતાની […]

Uncategorized

ઉદયપુર,

બિઝનેશમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણી ની પુત્રી ઇશા તેના મંગેતર આનંદ પિરામલ સાથે મુંબઇમાં 12 ડીસેમ્બરના રોજ લગ્ન કરવા જઈ રહી છે. લગ્નને લઈને બધી જ તૈયારીઓ શરુ કરવામાં આવી છે. ગત રાત્રે ઇશાની સંગીત સેરેમની થઇ હતી.

આ સેરેમનીમાં બોલિવૂડ સ્ટાર્સ હાજર રહ્યા હતા. પરતું વિદ્યા બાલનને તેના લૂક્સથી બધાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું હતું. જણાવી દઈએ કે આ પાર્ટી દરમિયાન વિદ્યાએ ગ્રીન રંગની ચોલી પહેરી હતી. સિમ્પલ લૂકમાં પણ તે સુંદર લાગી રહી હતી.

શનિવાર સાંજે ઉદયપુરમાં જ સંગીત સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું ઇશાની સંગીત સેરેમનીમાં જોડાવા માટે બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સ ઉદયપુર પહોંચ્યા છે. અમેરિકાના પૂર્વ ફર્સ્ટ લેડી હિલેરી ક્લિન્ટન પણ સામેલ થયા હતા.

અહીં જુઓ સંગીત સેરેમનીના ફોટા…..

https://www.instagram.com/p/BrItmxDDOsM/?utm_source=ig_embed

પ્રિયંકા અને નિક પણ આ પાર્ટીમાં દેશી લૂકમાં જોવા મળ્યા હતા જેના ફોટો પણ સામે આવ્યો છે. બંને ભારતીય આઉટફિટમાં જોવા મળી રહ્યા હતા. પ્રિયંકાએ જ્યાં સિલ્વર રંગની સાડી પહેરી હતી તો નિક જોનસ શેરવાનીમાં જોવા મળ્યા હતા.

https://www.instagram.com/p/BrIWDYJDGZy/?utm_source=ig_embed

https://www.instagram.com/p/BrIS9U6DBrJ/?utm_source=ig_embed

https://www.instagram.com/p/BrIQtxRjK3h/?utm_source=ig_embed

https://www.instagram.com/p/BrINgdpDnmj/?utm_source=ig_embed

https://www.instagram.com/p/BrINKHND2SV/?utm_source=ig_embed

 

આપને જણાવી દઈએ કે શુક્રવારે ‘અન્ના સેવા’ સાથે વેડિંગ ફન્ક્શન શરુ થયું હતું. અન્ના સેવા દરમિયાન ઇશા અને આનંદ 5100 (મુખ્ય રૂપથી દિવ્યાંગ) લોકોને જમાડિયા હતા. આ દરમિયાન તેમના સાથે ઇશાના માતા-પિતા નીતા અને મુકેશ અંબાણી, ભાઈ અનંત અંબાણી અને આનંદના માતા-પિતા પણ સામિલ થયા. આ સેવા નારાયણ સેવા સંસ્થાનમાં ચાર દિવસ (7 થી 10 ડીસેમ્બર) સુધી ચાલશે.  જેમાં ગરીબ, દિવ્યાંગોને ત્રણ ટાઈમ જમવાનું આપવામાં આવશે.