અથડામણ/ વિશ્વના આ દેશમાં ભડકી હિંસા , અનેક લોકો માર્યા ગયા

કંગાળ પાકિસ્તાનમાં એક વાર ફરી હિંસાની આગભભુકી ઉઠી છે. પાકિસ્તાનના સડકો પર ત્રણ દિવસથી કટ્ટર ઇસ્લામી પાર્ટી તહરીક-એ-લબ્બકના સમર્થકોએ આતંક મચાવ્યા છે. પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચેના હિંસાના કારણે પાકિસ્તાન જંગી અખાડા બન્યું હતું અને આ લડાઇમાં સાત લોકોની મૃત્યુ થઈ ગઈ છે અને 300 થી વધુ લોકો ઘાયલ થયા છે. પાકિસ્તાનમાં હિંસા ફાટી નીકળવી એ […]

World
વિશ્વના આ દેશમાં ભડકી હિંસા , અનેક લોકો માર્યા ગયા

કંગાળ પાકિસ્તાનમાં એક વાર ફરી હિંસાની આગભભુકી ઉઠી છે. પાકિસ્તાનના સડકો પર ત્રણ દિવસથી કટ્ટર ઇસ્લામી પાર્ટી તહરીક-એ-લબ્બકના સમર્થકોએ આતંક મચાવ્યા છે. પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચેના હિંસાના કારણે પાકિસ્તાન જંગી અખાડા બન્યું હતું અને આ લડાઇમાં સાત લોકોની મૃત્યુ થઈ ગઈ છે અને 300 થી વધુ લોકો ઘાયલ થયા છે.

પાકિસ્તાનમાં હિંસા ફાટી નીકળવી એ કોઈ નવાઈની વાત નથી. આ દેશમાં કોઈ પણ બાબતને લઈને હિંસા ફાટી નીકળે છે અને અનેક લોકોના મોત નીપજી જતા હોય છે.