Not Set/ ફ્લાઇટના ટોયલેટમાં હતું કપલ, સેલિબ્રિટિએ કેમરામાં કર્યું કેદ

એક ફ્લાઇટમાં ઘણી મહિલાઓ બાથરૂમ જવા માટે ઉભી હતી, ત્યારે અચાનક એક કપલ બાથરૂમમાંથી બહાર આવ્યું. અમેરિકાના વિખ્યાત બીચ વોલીબોલ ખેલાડી સ્ટેફોર્ડ સ્લિકે આ ઘટનાનો વીડિયો કેમેરામાં કેદ કર્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં દેખાય છે કે સ્ત્રી અને પુરુષ બંનેએ એકસરખી રંગની સ્વીટશર્ટ પહેરી હતી. આ બનાવ કયા દિવસે અને કઇ ફ્લાઇટમાં […]

Uncategorized
AAAAAAAAMAYA P 11 ફ્લાઇટના ટોયલેટમાં હતું કપલ, સેલિબ્રિટિએ કેમરામાં કર્યું કેદ

એક ફ્લાઇટમાં ઘણી મહિલાઓ બાથરૂમ જવા માટે ઉભી હતી, ત્યારે અચાનક એક કપલ બાથરૂમમાંથી બહાર આવ્યું. અમેરિકાના વિખ્યાત બીચ વોલીબોલ ખેલાડી સ્ટેફોર્ડ સ્લિકે આ ઘટનાનો વીડિયો કેમેરામાં કેદ કર્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં દેખાય છે કે સ્ત્રી અને પુરુષ બંનેએ એકસરખી રંગની સ્વીટશર્ટ પહેરી હતી.

આ બનાવ કયા દિવસે અને કઇ ફ્લાઇટમાં બન્યો તે અંગે સ્ટેફોર્ડે સ્પષ્ટ કર્યું નથી. પરંતુ ઇન્સ્ટાગ્રામ પર ફોટા અને વીડિયો પોસ્ટ કરતાં કહ્યું કે પહેલી વાર તેઓએ એક કલપને ફ્લાઇટના બાથરૂમમાંથી બહાર આવતું જોયું.

34 વર્ષીય વોલીબોલ પ્લેયરે કહ્યું છે કે આ ઘટના દરમિયાન ઘણી મહિલાઓ બાથરૂમમાં જવા માટે રાહ જોઈ રહી હતી. જો કે, બાથરૂમમાંથી બહાર આવતા કપલને જોતા કોઈએ પ્રતિક્રિયા આપી નહોતી.

વિડીયોમાં સાંભળ્યું છે કે ફ્લાઇટ એટેન્ડન્ટ મહિલાઓને કહે છે – તમે હજી પણ અહીં છો. સ્ત્રી જવાબ આપે છે કે ત્યાં લોકો છે. થોડા સમય પછી, કપલ બાથરૂમમાંથી બહાર આવતું જોવા મળે છે.

Instagram will load in the frontend.

ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર આ વીડિયો પર ટિપ્પણી કરી છે. ઘણા લોકોએ સવાલ ઉઠાવ્યો છે કે બે લોકો એક સાથે બાથરૂમમાં કેવી રીતે જઈ શકે છે. શું ફ્લાઇટ એટેન્ડન્ટ તેમની પૂછપરછ ન કરે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.