Technology/ આ ફોનને ખરીદો માત્ર 9,990 રુપિયામાં, ક્રેડિટ કાર્ડથી ખરીદવા પર મળશે ડિસ્કાઉન્ટ

Vivo Y12s મોબાઇલ સાથે, વિવોએ ફરી એકવાર તેની બજેટ સ્માર્ટફોન શ્રેણી ‘Y’ ને અપડેશન સાથે લોન્ચ કર્યો છે. વીવો ઇન્ડિયાએ તેનો નવો સ્માર્ટફોન Vivo Y12s લોન્ચ કર્યો છે. Vivo Y12sએ વીવો વાઇ 12 સ્માર્ટફોનનું સસ્તુ વર્ઝન છે. વીવો વાય 12 ફોનની સૌથી મોટી સુવિધા તેની 5000 એમએએચની મજબૂત બેટરી છે. ખાસ વાત એ છે કે […]

Tech & Auto
vivo y12s આ ફોનને ખરીદો માત્ર 9,990 રુપિયામાં, ક્રેડિટ કાર્ડથી ખરીદવા પર મળશે ડિસ્કાઉન્ટ

Vivo Y12s મોબાઇલ સાથે, વિવોએ ફરી એકવાર તેની બજેટ સ્માર્ટફોન શ્રેણી ‘Y’ ને અપડેશન સાથે લોન્ચ કર્યો છે. વીવો ઇન્ડિયાએ તેનો નવો સ્માર્ટફોન Vivo Y12s લોન્ચ કર્યો છે. Vivo Y12sએ વીવો વાઇ 12 સ્માર્ટફોનનું સસ્તુ વર્ઝન છે. વીવો વાય 12 ફોનની સૌથી મોટી સુવિધા તેની 5000 એમએએચની મજબૂત બેટરી છે. ખાસ વાત એ છે કે આ ફોન ભારતમાં સંપૂર્ણ રીતે બનાવવામાં આવ્યો છે. ચાલો જાણીએ…

Vivo Y12s launched with Helio P35 and 5,000mAh battery - TechnoSports

Vivo Y12s 6.51 ઇંચની એચડી + આઇપીએસ ડિસ્પ્લે સાથે આવે છે. આ ફોનમાં મીડિયાટેક હેલિયો પી 35 એસસી પ્રોસેસર છે. સાથે જ સ્માર્ટફોનમાં 3 જીબી રેમ અને 32 જીબી ઓનબોર્ડ સ્ટોરેજ છે. આ ડિવાઇસને અનલોક કરવા માટે પાવર બટન સાથેની સાઇડ ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ આપવામાં આવ્યું છે.

New Vivo Y12s: an entry range with a lot of memory

આ ફોનમાં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે, જેમાં એઆઈ પણ સપોર્ટેડ છે, સાથે સાથે કેમેરા મોડ્સ પણ છે. ફોટોગ્રાફી માટે પાછળના પેનલ પર 13 મેગાપિક્સલ અને 2 મેગાપિક્સલનાં લેન્સ હશે. સેલ્ફી માટે, તેમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે. આ ફોનમાં મોટી 5000 એમએએચની બેટરી છે જે રિવર્સ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

Vivo Y12s with 5,000mAh battery official in several markets - revü

Vivo Y12sની કિંમત
વીવો વાઇ 12 એસને કંપનીએ સિંગલ વેરિએન્ટમાં લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનની કિંમત 9,990 રૂપિયા રાખવામાં આવી છે. ફોનને ફેન્ટમ બ્લેક અને ગ્લેશિયર બ્લુ કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે.

Vivo Y12s (3GB RAM + 32GB ROM) 5000mah | Shopee Malaysia

આ ફોનને તમે એમેઝોન, ફ્લિપકાર્ટ, પેટીએમ, ટાટાક્લિક અને વીવોની ઓફિશિયલ વેબસાઇટ્સથી ખરીદી શકો છો. ઉપરાંત, જો તમારે ઓફલાઇન ખરીદવો હોય તો તમારે વિવો સ્ટોર પરથી ખરીદવો પડશે. આ ફોન તમે નોન-કોસ્ટ ઇએમઆઈ પર ખરીદી શકો છો જેમા તમને યસ બેંકના ક્રેડિટ કાર્ડની સાથે ઇએમઆઈ પર 1,500 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે.