Not Set/ ત્રણ કેમેરા સાથે Samsung Galaxy A20s થયો લોન્ચ, કિંમત જાણી પહેલા લેવા દોડશો

દક્ષિણ કોરિયન સ્માર્ટફોન નિર્માતા કંપની સેમસંગ સમયાંતરે શ્રેષ્ઠ સ્માર્ટફોન પ્રદાન કરતી રહી છે. આજે અમે તમને આવા જ એક સ્માર્ટફોન વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તે સ્માર્ટફોનનું નામ Samsung Galaxy A20s છે. સેમસંગ બ્રાન્ડનો આ લેટેસ્ટ ફોન ડોલ્બી એટમોસ સરાઉંન્ડ સાઉન્ડ ટેકનોલોજી સાથે લોન્ચ કરવામાં આવ્યો છે અને તે 15W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. […]

Tech & Auto
samsung galaxy a20s 01 ત્રણ કેમેરા સાથે Samsung Galaxy A20s થયો લોન્ચ, કિંમત જાણી પહેલા લેવા દોડશો

દક્ષિણ કોરિયન સ્માર્ટફોન નિર્માતા કંપની સેમસંગ સમયાંતરે શ્રેષ્ઠ સ્માર્ટફોન પ્રદાન કરતી રહી છે. આજે અમે તમને આવા જ એક સ્માર્ટફોન વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તે સ્માર્ટફોનનું નામ Samsung Galaxy A20s છે.

Image result for samsung galaxy A20s

સેમસંગ બ્રાન્ડનો આ લેટેસ્ટ ફોન ડોલ્બી એટમોસ સરાઉંન્ડ સાઉન્ડ ટેકનોલોજી સાથે લોન્ચ કરવામાં આવ્યો છે અને તે 15W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. Samsung Galaxy A20s માં Octa Core Qualcomm Snapdragon 450 SoC નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Image result for samsung galaxy A20s

Samsung Galaxy A20s ની પ્રારંભિક કિંમત ભારતમાં 11,999 રૂપિયા રાખવામાં આવી છે. આ કિંમત 3GB/32GB સ્ટોરેજ સાથે બેઝ વેરિયન્ટની છે. વળી, તેના 4GB/64GB વેરિએન્ટની કિંમત 13,999 રૂપિયા રાખવામાં આવી છે. Samsung Galaxy A20s નું વેચાણ 5 ઓક્ટોબર 2019 થી શરૂ થઇ ગયુ છે. ગ્રાહકો તેને સેમસંગ ઓનલાઇન સ્ટોર, સેમસંગ ઓપેરા હાઉસ, ટોપ ઇ-કોમર્સ પ્લેટફોર્મ અને દેશભરના ઓફલાઇન રિટેલ સ્ટોર્સથી ખરીદી શકે છે.

Samsung Galaxy A20s નાં ફિચર્સ

6.5 ઇંચ HD + Infinity-V-Display

4GB Ram

64GB Storage

512GB સુધી Expandable મેમરી

SnapDragon 450 Processor

Exynos 7884 Processor

Rear Fingerprint Sensor

ગ્રીન, બ્લ્યૂ અને બ્લેક રંગનાં વિકલ્પો ઉપલબ્ધ છે

રીઅરમાં 13 + 8 + 5 MP ટ્રિપલ કેમેરા સેટઅપ

8MP નો ફ્રન્ટ કેમેરો

15W ફાસ્ટ ચાર્જિંગ

4,000mAh ની બેટરી.

  • રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

Navratri Web Banner 728 x 90 ત્રણ કેમેરા સાથે Samsung Galaxy A20s થયો લોન્ચ, કિંમત જાણી પહેલા લેવા દોડશો