Not Set/ માર્ક ઝુકરબર્ગની પુત્રી પિતા વિષે વિચારે છે આવું …. વાંચીને ચોંકી જશો

ફેસબૂકના મલિક માર્ક ઝુકરબર્ગને ફોર્બ્સની યાદીમાં 13માં સૌથી શક્તિશાળી વ્યક્તિનો દરજ્જો આપવામાં આવ્યો છે. 2018માં એમની કુલ સંપત્તિ 67.1 અરબ ડોલર હતી. પરંતુ એમની પુત્રીને લાગે છે કે એના પિતા બૂકસ્ટોર પર કામ કરે છે. ઝુકરબર્ગ ફેસબૂક પર લખ્યું છે કે મને આજે ખબર પડી કે મારી પુત્રી વિચારે છે કે હું બૂકસ્ટોરમાં કામ કરું છું. આ […]

Trending Tech & Auto
માર્ક ઝુકરબર્ગની પુત્રી પિતા વિષે વિચારે છે આવું .... વાંચીને ચોંકી જશો

ફેસબૂકના મલિક માર્ક ઝુકરબર્ગને ફોર્બ્સની યાદીમાં 13માં સૌથી શક્તિશાળી વ્યક્તિનો દરજ્જો આપવામાં આવ્યો છે. 2018માં એમની કુલ સંપત્તિ 67.1 અરબ ડોલર હતી. પરંતુ એમની પુત્રીને લાગે છે કે એના પિતા બૂકસ્ટોર પર કામ કરે છે.

ઝુકરબર્ગ ફેસબૂક પર લખ્યું છે કે મને આજે ખબર પડી કે મારી પુત્રી વિચારે છે કે હું બૂકસ્ટોરમાં કામ કરું છું. આ બાબતે એક ફોલોઅરે એમને પૂછ્યું કે પુત્રીને બૂકસ્ટોર વિષે કેવી રીતે ખબર પડી? ઝકરબર્ગે જણાવ્યું કે, તેઓ પુત્રીને લઈને રોજ બૂક સ્ટોર અને લાઈબ્રેરી જાય છે.

જણાવી દઈએ કે, માર્ક ઝુકરબર્ગ બે પુત્રીના પિતા છે. એમની મોટી પુત્રીનું નામ મેક્સ અને નાની પુત્રીનું નામ ઓગસ્ટ છે. ઝુકરબર્ગ જણાવ્યું કે તેઓ દુનિયાને સારી બનાવવા માટે પ્રતિબદ્ધ છે.