Not Set/ ભારતમાં રેડમી 5A ફોનમાં આવી ગઈ છે MIUI 10 સ્ટેબલ ROM અપડેટ

શાઓમી MIUI 10 ગ્લોબલ સ્ટેબલ ROM અપડેટ માટે રાત દિવસ કામ કરી છે. આ અપડેટ રેડમી નોટ 4 અને Poco F1 સ્માર્ટફોનમાં આવી ગઈ છે અને હવે આ અપડેટ રેડમી 5A ફોનમાં પણ જોવા મળી રહી છે. શાઓમીએ રેડમી 5A ફોન માટે MIUI 10 ગ્લોબલ સ્ટેબલ ROM અપડેટની જાહેરાત કરી છે અને આ અપડેટ ડાઉનલોડ […]

India Tech & Auto
thumb 96269 default big ભારતમાં રેડમી 5A ફોનમાં આવી ગઈ છે MIUI 10 સ્ટેબલ ROM અપડેટ

શાઓમી MIUI 10 ગ્લોબલ સ્ટેબલ ROM અપડેટ માટે રાત દિવસ કામ કરી છે. આ અપડેટ રેડમી નોટ 4 અને Poco F1 સ્માર્ટફોનમાં આવી ગઈ છે અને હવે આ અપડેટ રેડમી 5A ફોનમાં પણ જોવા મળી રહી છે.

શાઓમીએ રેડમી 5A ફોન માટે MIUI 10 ગ્લોબલ સ્ટેબલ ROM અપડેટની જાહેરાત કરી છે અને આ અપડેટ ડાઉનલોડ કરવા માટેની લીંક પણ શેર કરી છે. MIUI 10 અપડેટ યુઝરને ફૂલ સ્ક્રીનનો અનુભવ આપશે ઉપરાંત નેચરલ સાઉન્ડ સીસ્ટમ વગેરે જોવા મળશે.

redmi ભારતમાં રેડમી 5A ફોનમાં આવી ગઈ છે MIUI 10 સ્ટેબલ ROM અપડેટ
Redmi 5A Starts Receiving MIUI 10 Global Stable ROM Update in India

આ અપડેટ ડાઉનલોડ કરતાં પહેલાં ખાસ ધ્યાન રાખો કે તમારો ફોન 80% થી વધુ ચાર્જ હોય જેથી અધવચ્ચે પાવર પ્રોબ્લેમ ન થાય. આ અપડેટની માહિતી OTA દ્વારા આપવામાં આવી રહી છે.

જો તમારે મેન્યુઅલી આ અપડેટ ડાઉનલોડ કરવી હોય તો તમે તમારા રેડમી 5A ફોનમાં Settings > About phone > System updates > Check for updates જઈને કરી શકો છો.